Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gir Somnath : કંગના રનૌતની આધ્યાત્મિક યાત્રા; સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

Gir Somnath : બોલિવૂડની પ્રખર અભિનેત્રી તથા હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકના સાંસદ કંગના રનૌત હાલ ગુજરાતના ધાર્મિક પ્રવાસે છે. આજે તેમણે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા પવિત્ર સોમનાથ મહાદેવની મુલાકાત લીધી અને ભોલેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન તેઓ ભાવવિભોર પણ બની ગયા હતા. 
gir somnath   કંગના રનૌતની આધ્યાત્મિક યાત્રા  સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું
Advertisement
  • Gir Somnath : મંડી સાંસદ કંગના રનૌતની ગુજરાત યાત્રા : દ્વારકાધીશ પછી સોમનાથ મહાદેવના દર્શન
  • સોમનાથ ટ્રસ્ટનું ખાસ સન્માન : કંગના રનૌતને માતા પાર્વતીની પ્રસાદી સાડી ભેટ
  • ગીરની શાંતિ અને ભોલેનાથની કૃપા : કંગના રનૌતે સોમનાથની મુલાકાતને યાદગાર ગણાવી
  • કંગના રનૌતની આધ્યાત્મિક યાત્રા : સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

Tags :
Advertisement

.

×