ખ્યાતનામ કલાકારે પત્નીને કહ્યુ, મારે તારી માતા સાથે સેક્સ માણવું છે સાથે તું પણ...
- માતા સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
- West એ મોટાભાગની પ્રખ્યાત મોડલ સાથે સેક્સ કર્યું
- મારી સામે નગ્ન અવસ્થામાં આવીને હસ્તમૈથુન કરવા લાગ્યો
Kanye West ex-assistant Lauren Pisciotta : Kanye West પોતાના કારમાનાઓ અને તેની અંગત જીવનની ઘટનાઓ માટે લોકોમાં ચર્ચાનો વિષય બને છે. Kanye West સાથે જોડાયેલી અનેક એવી ઘટનાઓ છે, જે લોકો સામાન્ય જીવનમાં વિચારતા પહેલા પણ શંકોચનો અનુભવ કરતા હોય છે. ત્યારે તાજેતમરમાં Kanye West ની ex-assistant એ તેની શારીરિક અને માનસિક શોષણ માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
માતા સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
Kanye West ની ex-assistant એ Lauren Pisciotta છે. ત્યારે તાજેતરમાં Lauren Pisciotta એ Kanye West વિરુદ્ધ કોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતાં. Lauren Pisciotta એ જણાવ્યું છે કે, Kanye West તેની કરાર આધારિત પત્ની Bianca Censori ની માતા સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે ઉપરાંત જ્યારે તે Bianca Censori ની માતા સાથે સેક્સ કરી રહ્યો હશે, ત્યારે Bianca Censori ને આ સંપૂર્ણ દ્રશ્ય નિહાળવા માટે સૂચન કર્યું હતું. તે ઉપરાંત Lauren Pisciotta એ જણાવ્યું છે કે, Kanye West એ તેની સાથે બળજબરીથી એક પાર્ટી દરમિયાન સેક્સ કર્યું હતું.
આ પણ વાંચો: Oviya Private Video : સાઉથ અભિનેત્રીનો MMS થયો લીક, જુઓ વીડિયો
🇺🇲 | #AHORA • Una demanda acusa a Kanye West de violar y drogar a su ex asistente Lauren Pisciotta en una fiesta de Diddy.
Pisciotta dice que recibió una bebida de West en un evento en Santa Mónica y "de repente comenzó a sentirse desorientada y ... comenzó a deslizarse en un… pic.twitter.com/LV5OMQbTwT
— ALERTAS MUNDIAL 🗺️ (@AlertasMundial) October 12, 2024
West એ મોટાભાગની પ્રખ્યાત મોડલ સાથે સેક્સ કર્યું
જોકે Kanye West એ આ તમામ આરોપોને વખોળી નાખ્યા છે. Lauren Pisciotta એ વધુમાં જણાવ્યું છે કે, Kanye West એ તેને Bianca Censori સાથે થયેલી તમામ ચેટિંગ બતાવો હતો. તો Bianca Censori ને તેણે વર્ષ 2022 માં તેની માતા સાથે સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હું તેની સાથે ઓસ્ટ્રેલિયામાં હતી. પરંતુ ત્યારે Bianca Censori એ કહ્યું હતું કે, તેની માતા વિવાહિત છે. તો Lauren Pisciotta ના જણાવ્યા અનુસાર, Kanye West એ મોટાભાગની પ્રખ્યાત મોડલ સાથે સેક્સ કર્યું છે.
મારી સામે નગ્ન અવસ્થામાં આવીને હસ્તમૈથુન કરવા લાગ્યો
કોર્ટમાં Lauren Pisciotta એ જણાવ્યું છે કે, Kanye West એ એક રેપરની પાર્ટી દરમિયાન તેની ડ્રગ્સવાળી ડ્રિંક્સ પીવડાવી દીધી છે. જે બાદે તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે આ વાતની મને ખુદ Kanye West વર્ષો બાદ જાણ કરી હતી. આ દરમિયાન અનેકવાર Kanye West મારું શારીરિક રીતે શોષણ કરતો હતો. એકવાર હાવાઈ મુસાફરી દમરિયાન મારી સામે નગ્ન અવસ્થામાં આવીને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. તે ઉપરાંત મને અનેક પોર્ન વીડિયો પણ મોકલતો હતો.
આ પણ વાંચો: દીકરાનું ભરણપોષણ માટે પોર્નસ્ટાર બનેલી યુવતીની મધદરિયે મળી લાશ!