Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રોજ 8 લિટર એન્જિન ઓઇલ ગટગટાવતો શખ્સ લોકો માટે કોયડો બન્યો

Engine Oil Drinking Man : ઓઈલ કુમારને ક્યારેય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી કે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી
રોજ 8 લિટર એન્જિન ઓઇલ ગટગટાવતો શખ્સ લોકો માટે કોયડો બન્યો
Advertisement
  • કર્ણાટકમાં મગજ ચકરાવે ચઢાવે તેવો કિસ્સો સામે આવ્યો છે
  • શખ્સનો રોજનો ખોરાક છે, 8 લિટર એન્જિન ઓઇલ
  • બોટલ ભરેલું એન્જિન ઓઇલ ગટગટાવતો વીડિયો સામે આવ્યો

Engine Oil Drinking Man : કર્ણાટકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાની ખાવાની આદતોથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ માણસ ભાત કે રોટલી જેવો સામાન્ય ખોરાક નથી ખાતો, પરંતુ એન્જિન ઓઈલ ગટગટાવીને (Engine Oil Drinking Man - Oil Kumar) જીવે છે. હા, આ સાચું છે... એક માણસ જે એન્જિન ઓઈલ પર જીવે (Engine Oil Drinking Man - Oil Kumar) છે. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર એક રીલ વાયરલ થયા પછી તેની આ દાયકાઓ જૂની આદત સામે આવી છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા ત્રીસ વર્ષથી આ શખ્સનો એન્જિન ઓઈલ તેનો મુખ્ય ખોરાક રહ્યો છે.

Tags :
Advertisement

.

×