Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kashmir Issue : UN માં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, કાશ્મીર મુદ્દે લીધા આડેહાથ...

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના દુષ્પ્રચારનો પર્દાફાશ કર્યો છે. રાઈટ ટુ રિપ્લાય હેઠળ પાકિસ્તાનના ખોટા દાવાઓનો જવાબ આપતાં ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું હતું કે પોતાના દેશમાં લઘુમતીઓને દબાવનાર પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં બોલવાનો અધિકાર નથી. ભારતે કહ્યું કે પાકિસ્તાન...
kashmir issue   un માં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ  કાશ્મીર મુદ્દે લીધા આડેહાથ
Advertisement

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના દુષ્પ્રચારનો પર્દાફાશ કર્યો છે. રાઈટ ટુ રિપ્લાય હેઠળ પાકિસ્તાનના ખોટા દાવાઓનો જવાબ આપતાં ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું હતું કે પોતાના દેશમાં લઘુમતીઓને દબાવનાર પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં બોલવાનો અધિકાર નથી. ભારતે કહ્યું કે પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદીઓ માટે સૌથી મોટું સુરક્ષિત આશ્રયસ્થાન છે. મુંબઈ આતંકી હુમલાના ગુનેગારો 15 વર્ષથી આઝાદ ફરતા હતા. ભારતે પાકિસ્તાનને દક્ષિણ એશિયામાં શાંતિ માટે તાત્કાલિક ત્રણ મોટા પગલા ભરવા કહ્યું છે. ભારતે પાકિસ્તાનને સીમા પારના આતંકવાદને તાત્કાલિક રોકવા અને આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા કહ્યું છે.

Tags :
Advertisement

.

×