ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khakhi Event : છેલ્લા 2 વર્ષમાં ગુજરાત પોલીસે નવો ઇતિહાસ રચ્યો છે: HM Harsh Sanghavi

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ કરવા માટે હું વિવેક કુમાર ભટ્ટને અભિનંદન આપુ છું કે આજે સુરક્ષા દળો અને ગુજરાત પોલીસનું સન્માન કર્યું છે. વિવેક ભટ્ટ એવા રિપોર્ટર છે કે તેમનું કેરીયર ભારત...
11:39 PM Aug 09, 2023 IST | Hardik Shah
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ કરવા માટે હું વિવેક કુમાર ભટ્ટને અભિનંદન આપુ છું કે આજે સુરક્ષા દળો અને ગુજરાત પોલીસનું સન્માન કર્યું છે. વિવેક ભટ્ટ એવા રિપોર્ટર છે કે તેમનું કેરીયર ભારત...

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે આ પ્રકારનો કાર્યક્રમ કરવા માટે હું વિવેક કુમાર ભટ્ટને અભિનંદન આપુ છું કે આજે સુરક્ષા દળો અને ગુજરાત પોલીસનું સન્માન કર્યું છે. વિવેક ભટ્ટ એવા રિપોર્ટર છે કે તેમનું કેરીયર ભારત પાકિસ્તાન બોર્ડર પર રિપોર્ટીંગ કરીને શરુ થયું હતું. અને મુંબઇમાં રિપોર્ટીંગ કર્યું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CM Bhupendra PatelGandhinagarGujarat FirstHM Harsh SanghaviKashmir 2023 Naya SaveraKashmir Naya SaveraMahatma MandirOTT IndiaShaurya no Rang KhakhiShaurya no Rang Khakhi Award
Next Article