Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda : વિધર્મી શિક્ષકે 9 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય, કાજલ હિન્દુસ્તાનીએ કરી આ માગ

ખેડનાં કઠલાલમાં વિધર્મી શિક્ષક હેવાન બન્યો શિક્ષકે ધો. 4 ની વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કર્યા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી ખેડા (Kheda) જિલ્લામાંથી શિક્ષણ જગતને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. કઠલાલ (Kathlal) પંથકનાં એક ગામે...
kheda   વિધર્મી શિક્ષકે 9 વર્ષની વિદ્યાર્થિની સાથે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય  કાજલ હિન્દુસ્તાનીએ કરી આ માગ
Advertisement
  1. ખેડનાં કઠલાલમાં વિધર્મી શિક્ષક હેવાન બન્યો
  2. શિક્ષકે ધો. 4 ની વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કર્યા
  3. પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી

ખેડા (Kheda) જિલ્લામાંથી શિક્ષણ જગતને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. કઠલાલ (Kathlal) પંથકનાં એક ગામે વિધર્મી શિક્ષકે ધોરણ 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની વિદ્યાર્થિની પર નજર બગાડી બળજબરીપૂર્વક શારિરીક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો નોંધીને શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાજલ હિન્દુસ્તાનીએ (Kajal Hindustani) પણ આ મામલે સૌનું ધ્યાન દોરી આરોપીને કડક સજા કરવા માગ કરી છે.

Tags :
Advertisement

.

×