Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda: "મારા પુત્રને મરવા મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ" નડિયાદમાં જય પાટીલ આપઘાતથી રોષ!

નડિયાદની દિનશા પટેલ કોલેજના (Dinsha Patel College) વિદ્યાર્થી જય પાટીલના (Jay Patil) આપઘાત મામલે ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરિવારે કોલેજ સ્ટાફ પર માનસિક ત્રાસનો આક્ષેપ લગાવી SP ને આવેદનપત્ર પાઠવ્યું છે. DYSP કક્ષાની તપાસ અને જવાબદારો સામે તુરંત ગુનો નોંધવાની માંગ સાથે સમાજે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
kheda   મારા પુત્રને મરવા મજબૂર કરનારાઓને કડક સજા થવી જોઈએ  નડિયાદમાં જય પાટીલ આપઘાતથી રોષ
Advertisement
  • Kheda Jay Patil Sucide Case: દિનશા પટેલ કોલેજ વિવાદના વમળમાં
  • અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના આપઘાતથી ભારે રોષ
  • સમાજના અગ્રણી અને પીડિત પરિવાર SPને ઉગ્ર રજૂઆત

Kheda Jay Patil Sucide Case:ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં આવેલી જાણીતી દિનશા પટેલ કોલેજ (Dinsha Patel College) અત્યારે ગંભીર વિવાદોના વમળમાં ફસાઈ છે. અનુસૂચિત જાતિ (Scheduled Caste) ના એક તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થી જય પાટીલ (Jay Patil) ના આપઘાતના મામલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે પીડિત પરિવાર અને સમાજના અગ્રણીઓએ ન્યાયની માંગ સાથે નડિયાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Tags :
Advertisement

.

×