Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kheda: મૃતદેહને કારમાં ભરી મંદિરની બહાર ફેંક્યો! સેવાલિયામાં થયેલી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો

ખેડાના સેવાલિયામાં હાઈવે પરથી મળેલી પૂજા પટેલની લાશનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી નિલેશ પરમારે ઝઘડા દરમિયાન પૂજાને ધક્કો મારતા તેનું મોત થયું હતું. ગુનાને અકસ્માત સાબિત કરવા આરોપીએ લાશને અલ્ટો ગાડીમાં હાઈવે પર ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરી છે.
kheda  મૃતદેહને કારમાં ભરી મંદિરની બહાર ફેંક્યો  સેવાલિયામાં થયેલી પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો  જાણો
Advertisement
  • Kheda Murder Case: સેવાલિયામાં 33 વર્ષીય પૂજા પટેલની હત્યા
  • સ્વામિનારાયણ મંદિર બહાર હાઈવે પર મળ્યો મૃતદેહ
  • પોલીસને શરૂઆતમાં જ હત્યાની શંકા ઉભી થઈ
  • સેવાલિયા પોલીસે નિલેશ પરમારની કરી ધરપકડ

Kheda Murder Case: ખેડા જિલ્લાના ગળતેશ્વર (Galteshwar) તાલુકાના સેવાલિયા (Sevaliya) ગામે 12 ફેબ્રુઆરીએ બનેલી એક ચકચારી ઘટનામાં પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. 33 વર્ષીય પરિણીત મહિલા પૂજા પટેલ (Pooja Patel) ના રહસ્યમય મૃત્યુ પાછળ અકસ્માત નહીં, પરંતુ તેના પ્રેમી દ્વારા કરવામાં આવેલી હત્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ મામલે નિલેશ પરમાર (Nilesh Parmar) નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×