Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kolkata Earthquake : સવારે ભૂકંપથી બંગાળની ખાડી ધ્રુજી, કોલકાતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

વહેલી સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
kolkata earthquake   સવારે ભૂકંપથી બંગાળની ખાડી ધ્રુજી  કોલકાતામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
Advertisement
  • કોલકાતા ધરતીકંપથી ધ્રૂજ્યુ છે
  • બંગાળની ખાડીમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ
  • જાનહાનિના અહેવાલો નહીં

Kolkata Earthquake : દિલ્હી બાદ હવે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ધરતી હલી ગઈ છે. અહીં વહેલી સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર પ્રમાણે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓડિશાના ઘણા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Tags :
Advertisement

.

×