Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Adani Mundra Airport: મુન્દ્રાને મળ્યો આધુનિક એર કનેક્ટિવિટીનો નવો દ્વાર, હવે મુંબઈ અને ગોવા પહોંચવું બન્યું સરળ!

અદાણી મુન્દ્રા એરપોર્ટ દ્વારા આજે 23 જૂનથી સ્ટાર એર સાથે મળીને મુંબઈ અને ગોવા માટે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, બેંગલુરુ સહિત કુલ 8 શહેરો હવાઈ માર્ગે જોડાશે. 1,900 મીટરના રનવે અને આધુનિક ટર્મિનલ ધરાવતું આ એરપોર્ટ વેપાર, પર્યટન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે કચ્છની આર્થિક પ્રગતિને નવી ગતિ આપશે.
adani mundra airport  મુન્દ્રાને મળ્યો આધુનિક એર કનેક્ટિવિટીનો નવો દ્વાર  હવે મુંબઈ અને ગોવા પહોંચવું બન્યું સરળ
Advertisement

Kutch News: અદાણી મુન્દ્રા એરપોર્ટ (Adani Mundra Airport) દ્વારા આજે 23 જૂનથી મુંબઈ અને ગોવા માટે તેની પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ (Scheduled Flight) સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર એર (Star Air) સાથેના વ્યૂહાત્મક સહયોગમાં (Strategic Collaboration) શરૂ થયેલું આ હવાઈ જોડાણ કચ્છના આર્થિક વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટ કચ્છને એક સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ (Multi-modal Logistics) અને બિઝનેસ હબ (Business Hub) તરીકે વિકસાવવાની દિશામાં એક મોટું પગલું છે.

Tags :
Advertisement

.

×