Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch : ભાજપના યુવા નેતા સામે મહિલાની ગંભીર ફરિયાદ, અશ્લીલ મેસેજ કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો

Kutch ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા તેમને અશ્લીલ મેસેજ કરે છે અને સપ્તાહ દરમિયાન તેણે છેડતી કરી હોવાની વાત પણ સામે આવી છે.
kutch   ભાજપના યુવા નેતા સામે મહિલાની ગંભીર ફરિયાદ  અશ્લીલ મેસેજ કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો
Advertisement

Kutch માં ભાજપના યુવા નેતા સામે મહિલાએ ગંભીર ફરિયાદ કરી છે અને સમગ્ર મામલો કચ્છના કમલમ સુધી અને પોલીસ સુધી પહોંચ્યો છે. મહિલાનો આક્ષેપ છે કે, ભાગવત સપ્તાહ દરમિયાન અનેક વખત અશ્લીલ મેસેજ કર્યા છે.

Tags :
Advertisement

.

×