કંડલા પોર્ટ બન્યું ભારતનું અગ્રણી એનર્જી હબ
આ સિદ્ધિડી પીએની વધતી કાર્યક્ષમતા મજબૂત બને લુઇ ન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા અને દેશની વધતી ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવાની તેનીપ્રતિબદ્ધતાને દર્શાવે છે.
એલપીજી હેન્ડલિંગમાં સતત વૃદ્ધિ જે પોર્ટઅધિકારીઓ, ટર્મિનલ ઓપરેટર્સ અને અન્ય હિતધારકોના સંકલિત પ્રયાસોનું પરિણામછે. આ કામગીરી ભારત સરકારનું ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાના અને પોર્ટ આધારિત વિકાસને વધુ મજબૂત બનાવવાના વિઝન સાથે સુસંગત છે.
12 વર્ષના વિશ્વાસનું પરિણામ
પીએમ નરેન્દ્રભાઈ મોદીના સુચારુ નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતે સમુદ્રી (મેરિટાઇમ) ક્ષેત્રે અભૂતપૂર્વ વૃદ્ધિ અને પરિવર્તન જોયું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા “12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન-કલ્યાણના” હેઠળ ડીપીએની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મજબૂત મેરિટાઇમ લોજિસ્ટિક્સ મારફતે રાષ્ટ્રીયવિકાસ ઊર્જા સુરક્ષા અને જનકલ્યાણમાં પોર્ટના યોગદાનને આસિદ્ધિ વધુસ્પષ્ટ રીતે દર્શાવે છે.
આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ-ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક ગરમા-ગરમી, ચીફ ઓફિસરે 4 લોકોની કરી બદલી