Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch : ગાંધીધામમાં હૈયું કંપાવી દે એવી ઘટના, વિતલિત કરે એવો Video આવ્યો સામે

કચ્છનાં ગાંધીધામમાં આધેડને જીવતા સળગાવ્યા હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. રૂંવાડા ઊભા કરે એવી આ ઘટના રોટરીનગરમાં બની છે. જ્યાં નજીવી બાબતે વિવાદ થતાં પાડોશમાં રહેતા 3 મહિલા અને એક પુરુષ દ્વારા આધેડ પર ડીઝલ છાંટીને આગ હવાલે કરવામાં આવ્યા હતા. આ હચમચાવે એવી ઘટનાનો એક વિચલિત કરે એવો વીડિયો પણ સામે આવ્યો છે.
kutch   ગાંધીધામમાં હૈયું કંપાવી દે એવી ઘટના  વિતલિત કરે એવો video આવ્યો સામે
Advertisement
  1. Kutch નાં ગાંધીધામમાં આધેડને જીવતા સળગાવાયા
  2. રોટરીનગરમાં નજીવી બાબતે આધેડને જીવતા સળગાવ્યા
  3. 50 વર્ષીય કરસન મહેશ્વરી પર જીવલેણ હુમલો કરાયો
  4. ડીઝલ છાંટીને આગ ચાંપી દેવાઈ, હોસ્પિટલમાં મૃત્યુ
  5. પાડોશમાં રહેતા ત્રણ મહિલા એક પુરુષે આધેડને સળગાવ્યા
  6. બે મહિલા અને એક પુરુષની પોલીસે કરી ધરપકડ

Kutch : કચ્છનાં ગાંધીધામમાં આધેડને જીવતા સળગાવ્યા હોવાની દર્દનાક ઘટના સામે આવી છે. રૂંવાડા ઊભા કરે એવી આ ઘટના રોટરીનગરમાં બની છે. જ્યાં નજીવી બાબતે વિવાદ થતાં પાડોશમાં રહેતા 3 મહિલા અને એક પુરુષ દ્વારા આધેડ પર ડીઝલ છાંટીને આગ હવાલે કરવામાં આવ્યા હતા. આ હચમચાવે એવી ઘટનાનો એક વિચલિત કરે એવો વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે ગાંધીધામ પોલીસે (Gandhidham Police) બે મહિલા સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Kutch માં નજીવી બાબતે આધેડને પાડોશીએ જીવતા સળગાવ્યા

કચ્છનાં (Kutch) ગાંધીધામ રોટરીનગરમાંથી હૈયું કંપાવી દે એવી ઘટના સામે આવી છે. અહીં રહેતા 50 વર્ષીય કરસન મહેશ્વરી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નજીવી બાબતે પાડોશમાં રહેતા લોકો સાથે કરશનભાઈ મહેશ્વરીનો વિવાદ થયો હતો. આ વિવાદની અદાવત રાખીને પાડોશમાં રહેતા ત્રણ મહિલા એક પુરુષે કરસનભાઈ મહેશ્વરી પર ડીઝલ છાંટીને આગ લગાવી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો -Rajkot: રીબડાના રાજદીપસિંહ જાડેજાએ જેલને 'યુનિવર્સિટી' કેમ ગણાવી?

સારવાર દરમિયાન મોત, 2 મહિલા સહિત કુલ 3 ની ધરપકડ

ત્યાર બાદ અન્ય પાડોશીઓ દ્વારા પાણી છાંટીને કરશનભાઈને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. કરશનભાઈને સારવાર માટે તાત્કાલિક ભુજની (Bhuj) જી.કે. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે કાર્યવાહી કરીને 2 મહિલા અને એક પુરુષ એમ કુલ 3 લોકોની ધરપકડ કરી છે સાથે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Vav Tharad Rupublic Day : વાવ-થરાદમાં પ્રથમવાર રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

Tags :
Advertisement

.

×