kutch:રાપર તાલુકાની ઉમૈયા શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધુંધળુ
- કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈ કરાવી
- ઉમૈયા ગામની મા.શાળાનો વીડિયો વાયરલ
- વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલીંગ કરતા જોવા મળ્યા
- શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
kutch News : કચ્છ(kutch)ના રાપર (rapar)તાલુકામાં આવેલી ઉમૈયા સ્કૂલ(school )ના વિદ્યાર્થીઓ(student)નું ભાવિ ધુંધળુ જણાઈ રહ્યું છે. કારણકે રાપરની શાળાએ અભ્યાસ કરવા જતા બાળકો પાસે સફાઈ કરાવવામાં આવે છે. જેને કારણે ઉમયા સરકારી શાળા વિવાદના ઘેરાવામાં આવી ગઈ છે.
સોશિયલ મીડિયામાં થયો વાયરલ
એટલું જ નહી શાળાના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવાતુ હોવાનો વિડીયો પણ વાયરલ થતા ચકચાર મચી છે. બાળકોને હાથમાં પેન પેન્સિલને બદલે સાફ સફાઈના સાધનો પકડાવી દેવામાં આવ્યા હતા. આમ કચ્છમાં દિવસે દિવસે શિક્ષણ વ્યવસ્થાની હાલત કછળતી જોવા મલી રહી છે. બીજીતરફ અધિકારીઓ ચેમ્બરમાં બેસી સંકલનની બેઠક કરી રહ્યા છે. ત્યાં આ વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ કઈ પુષ્ટી કરતું નથી
Kutch : કચ્છના રાપરમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈ કરાવતા વિડીયો વાયરલ | Gujaratfirst
ઉમૈયા ગામની મા.શાળાનો વીડિયો વાયરલવિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલીંગ કરતા જોવા મળ્યા
શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ કરાઈ સફાઈ
વાયરલ વીડિયોની ગુજરાત… pic.twitter.com/Hu04kRtx0L— Gujarat First (@GujaratFirst) November 30, 2024
આ પણ વાંચો -VADODARA : કેન્દ્રિય મંત્રી રેલવે મશીન મેન્યુફેક્ચરીંગ યુનિટની મુલાકાતે પહોંચ્યા
હાથમાં પૈસાના બંડલ લઈ ડાયરામાં ઉડાવ્યાં રૂપિયા
નોંધનીય છે કે, 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હાથમાં પૈસાના બંડલ લઈ કિર્તીદાન ગઢવીના ડાયરામાં પૈસા ઉડાડતા નજરે પડ્યો છે. BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિગતો એવી પણ સામે આવી છે કે, અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો છે. જેની ધરપકડ કરવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે અત્યારે પોલીસે ચાર ટીમ બચાવી છે