Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

દિવાળી પહેલા Banaskantha માં LCBની ઐતિહાસિક કાર્યવાહી, ₹1.37 કરોડ રૂપિયાનો ઝડપી પાડ્યો દારૂ

Banaskantha : રાજસ્થાન સાથે પોતાની બોર્ડર વહેંચતુ બનાસકાંઠા માટે દારૂ એક સૌથી મોટી સમસ્યા છે, ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ બનાસકાંઠાના ભૂતિયા વિસ્તારોમાં થઈનેપણ ઘુસાડવામાં આવે છે, આ વચ્ચે બનાસકાંઠા એલસીબીએ એક કરોડ 37 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યું છે. બનાસકાંઠાના ઇતિહાસમાં જપ્ત કરવામાં આવેલો દારૂનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે
દિવાળી પહેલા banaskantha માં lcbની ઐતિહાસિક કાર્યવાહી  ₹1 37 કરોડ રૂપિયાનો ઝડપી પાડ્યો દારૂ
Advertisement
  • Banaskantha માં એલસીબીએ કુચાવાડા નજીક ₹1.37 કરોડનો દારૂ ભરેલી ટ્રક જપ્ત 
  • ઐતિહાસિક કાર્યવાહી : બનાસકાંઠા એલસીબીએ 23,208 બોટલ દારૂ સાથે ટ્રક પકડી, કુલ મુદ્દામાલ ₹1.67 કરોડ
  • વ્હાઇટ પાવડરની છુપાણીમાં દારૂનો મોટો ખલાસો : કુચાવાડા પાસેથી એલસીબીની સફળતા, 890 પેટી જપ્ત
  • બનાસકાંઠાની સૌથી મોટી ઝડપ : દારૂના બુટલેગર્સને એલસીબીએ માર્યો તલવાર, ₹1.37 કરોડનો માલ કબજામાં
  • કુચાવાડા હાઈવે પર દારૂ ઝડપાયો : એલસીબીએ પાવડરની આડમાં છૂપાવેલ 23,208 બોટલ્સ જપ્ત કર્યા

પાલનપુર : ગુજરાતમાં દારૂ નિષેધના કાયદાના કડક અમલીકરણમાં એક વખત ફરી બનાસકાંઠા ( Banaskantha ) જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે અદ્ભુત કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કુચાવાડા નજીકથી દારૂ ભરેલી એક ટ્રકને ઝડપી પાડવામાં આવી છે. વ્હાઇટ પાવડર (ચૂનાના પાવડર)ની આડમાં ગુપ્ત રીતે દારૂ લઈ જવાતો હતો. આ કાર્યવાહીમાં 890 પેટીમાંથી 23,208 બોટલ દારૂ જપ્ત થયું, જેની કુલ કિંમત ₹1,36,66,848 છે. ટ્રકની કિંમત સામેલ કરતા કુલ મુદ્દામાલની કિંમત ₹1,66,76,848 થાય છે. આ એલસીબીની ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે, જે બુટલેગર્સના જાલસાજીઓને નિષ્ફળ બનાવવાનું પ્રતીક સમાન ગણવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.

×