Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Liquor Scam: આંધ્રપ્રદેશના પૂર્વ CM જગન રેડ્ડીની મુશ્કેલી વધી, 3500 કરોડના દારૂ કૌભાંડમાં નામ ખુલ્યુ

દર મહિને 50થી 60 કરોડ રૂપિયાનું કલેક્શન કેસી રેડ્ડી રાજાશેખર રેડ્ડી પાસે પહોંચતા હતા
liquor scam  આંધ્રપ્રદેશના પૂર્વ cm જગન રેડ્ડીની મુશ્કેલી વધી  3500 કરોડના દારૂ કૌભાંડમાં નામ ખુલ્યુ
Advertisement
  • દારૂ કૌભાંડમાં સાંસદ પી.વી.મિથુન રેડ્ડીની ધરપકડ
  • પોલીસ દ્વારા દારૂ કૌભાંડમાં ચાર્જશીટ કરાઈ દાખલ
  • દર મહિને 50થી 60 કરોડના કલેક્શનનો છે દાવો

Andhra Pradesh Liquor Scam: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને YSRCP નેતા જગનમોહન રેડ્ડીની મુશ્કેલીઓ વધી છે. જેમાં 3500 કરોડના દારૂ કૌભાંડમાં YSRCP સાંસદ પી.વી.મિથુન રેડ્ડીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં જગન મોહન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે. ચાર્જશીટમાં દારૂ કૌભાંડના નાણાં કોની કોની પાસે પહોંચતા તેનો ઉલ્લેખ કરાયો છે. જેમાં દર મહિને 50થી 60 કરોડ રૂપિયાનું કલેક્શન કેસી રેડ્ડી રાજાશેખર રેડ્ડી પાસે પહોંચતા હતા. જે બાદમાં વિજય રાઈ રેડ્ડી, મિથુન રેડ્ડી, બાલાજી પાસે થઈને જગન મોહન રેડ્ડી પાસે પહોંચતા હોવાનો દાવો કરાયો છે.

Tags :
Advertisement

.

×