Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LIVE: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન,"મહિલા અનામત બિલથી વિપક્ષે હંમેશા નફરત જ કરી છે"

PM Modi Address To Nation LIVE: મહિલા અનામત બિલ સંબંધિત સુધારા બિલ લોકસભામાં પરાજિત થયા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. અગાઉ, તેમણે બિલ પસાર ન થવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. હવે, તેઓ તેમના સંબોધનમાં આ વિશે ખુલ્લેઆમ વાત કરી રહ્યા છે.
live  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન  મહિલા અનામત બિલથી વિપક્ષે હંમેશા નફરત જ કરી છે
Advertisement

લોકસભામાં મહિલા અનામત બિલ સંબંધિત સુધારા બિલનો પરાજય થયા બાદ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું  ​​રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે . તેમણે બિલની હાર માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે વિપક્ષે પોતાના સ્વાર્થને કારણે બિલ પસાર થતું અટકાવ્યું.

Advertisement

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની મહિલા શક્તિને દબાવી દેવામાં આવી છે અને તેમના સપનાઓને ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી, અને નારી શક્તિ વંદન કાયદામાં સુધારો કરવામાં આવ્યો ન હતો.

Advertisement

બહુમતિ ન મળતા બિલ પાસ ન થયું

મહિલા અનામત સંબંધિત 131 મા બંધારણીય સુધારા બિલને પસાર કરવા માટે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. લોકસભામાં કુલ 528 મત પડ્યા હતા. સરકારને બિલ પસાર કરવા માટે 352  મતોની જરૂર હતી, પરંતુ તેના પક્ષમાં માત્ર 298 મત પડ્યા હતા. પરિણામે, 54  મતોની અછતને કારણે બિલ રદ થયું.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×