Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

LPG ship Green Sanvi: ગેસની તંગી ટળશે , નેવીના સુરક્ષા કવચ હેઠળ 'ગ્રીન સાન્વી' LPG જહાજ દહેજ પહોંચશે!

ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) ક્ષેત્રે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વિશાળ ગેસ જહાજ આવી રહ્યું છે, જે દેશની એલપીજી (LPG) જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધતા તણાવ વચ્ચે આ જહાજનું સુરક્ષિત આગમન ભારત માટે મોટી રાહત સમાન છે.
lpg ship green sanvi  ગેસની તંગી ટળશે   નેવીના સુરક્ષા કવચ હેઠળ  ગ્રીન સાન્વી  lpg જહાજ દહેજ પહોંચશે
Advertisement
  • LPG ship Green Sanvi: LPG ગેસનો મોટો જથ્થો ભારત આવશે
  • 46,650 મેટ્રિક ટન LPG જથ્થો ગુજરાતના આંગણે પહોંચશે
  • ભારતીય નેવીનું મિશન સક્સેસ!
  • દુશ્મનોની નજર વચ્ચેથી સુરક્ષિત રીતે ભારત આવી રહ્યું છે 'ગ્રીન સાન્વી'
  • ગ્રીન સાન્વી જહાજ દ્વારા દેશની ઉર્જા જરૂરિયાતો થશે પૂર્ણ

LPG ship Green Sanvi: ભારતની ઉર્જા જરૂરિયાતોને સંતોષવા માટે દરિયાઈ માર્ગે થતી આયાત અત્યંત મહત્વની સાબિત થઈ રહી છે. વૈશ્વિક સ્તરે ભૌગોલિક અને રાજકીય તણાવ (Geopolitical Tension) વચ્ચે પણ ભારત પોતાની જરૂરિયાત મુજબનું ઈંધણ મેળવવામાં સફળ રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે આવી રહેલું 'ગ્રીન સાન્વી' (Green Sanvi) જહાજ આ દિશામાં એક મોટું પગલું ગણી શકાય.

Tags :
Advertisement

.

×