Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Live-in Relationship માં પુરુષ માટે મહત્વનો ચૂકાદો....

Live-in Relationship : કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ (Live-in Relationship) ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે...
live in relationship માં પુરુષ માટે મહત્વનો ચૂકાદો
Advertisement

Live-in Relationship : કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ (Live-in Relationship) ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 498A મહિલા પર તેના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા માટે સજાની જોગવાઈ કરે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ પરણિત ન હોવાથી તે પુરુષ 'પતિ' શબ્દના દાયરામાં નહીં આવે.

Tags :
Advertisement

.

×