Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

આ તારીખે બંધ થઈ જશે mAadhaar એપ! જાણો નવી એપમાં કેવા છે ફીચર્સ?

જો તમે mAadhaar એપનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત સરકારની એજન્સી UIDAI એ mAadhaar એપને બંધ કરી દીધી છે. જો કે, નવી આધાર એપ ડાઉનલોડ માટે પહેલાથી જ ઉપલબ્ધ છે. આ એપ UIDAI દ્વારા બનાવવામાં આવી છે. નવી એપમાં ઘણા નવા ફીચર્સ છે, જેના થકી યુઝર્સ તેમના આધાર કાર્ડને વધુ સુરક્ષિત રાખી શકશે.
આ તારીખે બંધ થઈ જશે maadhaar એપ  જાણો નવી એપમાં કેવા છે ફીચર્સ
Advertisement

જો તમે mAadhaar એપનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. માહિતી અનુસાર, ભારત સરકારની એજન્સી UIDAI એ mAadhaar એપને બંધ કરી દીધી છે. જો કે, નવી આધાર એપ ડાઉનલોડ માટે પહેલાથી જ ઉપલબ્ધ છે. આ એપ UIDAI દ્વારા જ બનાવવામાં આવી છે. નવી એપમાં ઘણા એવા નવા ફીચર્સ છે, જેના થકી યુઝર્સ તેમના આધાર કાર્ડને વધુ સુરક્ષિત રાખી શકશે અને યુઝર્સની વ્યક્તિગત માહિતી લીક થવાથી બચાવી શકાશે.

Tags :
Advertisement

.

×