ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahashivratri 2025 : મહાશિવરાત્રીમાં બની રહ્યો છે અદ્ભુત સંયોગ, આ રાશિના લોકોનું ભાગ્ય ખોલશે મહાદેવ

Mahashivratri 2025 : મહાશિવરાત્રીનો તહેવારના દિવસે જ એક દુર્લભ સંયોગ સર્જાઇ રહ્યો છે. આ દિવસે બનનારા શુભ સંયોગો કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક અને ફળદાયી સાબિત થશે. જાણો શિવરાત્રી પર કઈ રાશિના લોકોને ફાયદો થશે.
12:47 PM Feb 07, 2025 IST | KRUTARTH JOSHI
Mahashivratri 2025 : મહાશિવરાત્રીનો તહેવારના દિવસે જ એક દુર્લભ સંયોગ સર્જાઇ રહ્યો છે. આ દિવસે બનનારા શુભ સંયોગો કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક અને ફળદાયી સાબિત થશે. જાણો શિવરાત્રી પર કઈ રાશિના લોકોને ફાયદો થશે.
Mahashivratri 2025

Mahashivratri 2025 : મહાશિવરાત્રીનો તહેવારના દિવસે જ એક દુર્લભ સંયોગ સર્જાઇ રહ્યો છે. આ દિવસે બનનારા શુભ સંયોગો કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક અને ફળદાયી સાબિત થશે. જાણો શિવરાત્રી પર કઈ રાશિના લોકોને ફાયદો થશે.

Mahashivratri 2025 : સુખ, સમૃદ્ધિ અને સુખાકારી પ્રાપ્ત કરવા માટે, મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, શિવ પોતાના સાચા ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

આ પણ વાંચો : Premanand Maharaj Health News: પ્રેમાનંદ મહારાજના દર્શન મામલે મોટા સમાચાર

આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ છે. આ દિવસની લાખો ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. આ વર્ષે મહાશિવરાત્રી પર ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે. જેનો લાભ કેટલીક ખાસ રાશિઓને મળશે. ચાલો જાણીએ કે મહાશિવરાત્રી પર મહાદેવની કૃપાથી કઈ રાશિના લોકોને ધન, નોકરી અને વ્યવસાયમાં લાભ મળશે.

મહાશિવરાત્રી 2025 શુભ સંયોગ

26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રીના દિવસે શ્રવણ નક્ષત્રનો સંયોગ છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર સવારથી સાંજે 5:08 વાગ્યા સુધી પ્રભાવી રહેશે. આ દિવસે બુધ, શનિ અને સૂર્ય કુંભ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં, બુધાદિત્ય યોગ અને ત્રિગ્રહી યોગ રચાઈ રહ્યા છે. જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે.

આ પણ વાંચો : Hanuman ji : अमितविक्रम दशग्रीवदर्पहा बजरंगबली !

રાશિચક્ર માટે મહાશિવરાત્રી 2025

મેષ - મહાશિવરાત્રી મેષ રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવી રહી છે. પદ સાથે પૈસામાં વધારો થવાની શક્યતા છે. તમે ઘણા દિવસોથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે. વ્યવસાયને સુચારુ રીતે ચલાવવાની યોજનાઓ સફળ થશે. નવી તકો તમને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરવાની તક આપશે. તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે.

સિંહ - સિંહ રાશિના લોકોને મહાશિવરાત્રી પર ભગવાન શિવનો આશીર્વાદ પણ મળશે. આ દિવસે બનતા દુર્લભ સંયોગો તમારા પ્રગતિના માર્ગને સરળ બનાવશે. પગાર વધી શકે છે. વાહન, મિલકત કે ઘર ખરીદવાની પ્રબળ શક્યતા છે. પૈસાનો પ્રવાહ વધશે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલા તણાવનો અંત આવશે.

મિથુન - મિથુન રાશિના લોકો માટે મહાશિવરાત્રી શુભ સાબિત થશે. જો તમે નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમને વ્યવસાયમાં સારો સોદો મળી શકે છે. જે લાંબા સમય સુધી ફળ આપશે. શિવ અને શનિની કૃપાથી તમને આર્થિક લાભ મળશે.

આ પણ વાંચો : મહાકુંભમાં શાહી સ્નાન અને અમૃત સ્નાન વચ્ચે શું તફાવત છે?

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSMahashivratri 2024 Puja TimeMahashivratri 2025Mahashivratri 2025 char prahar muhuratMahashivratri 2025 JalabhishekMahashivratri 2025 Puja MuhuratMahashivratri 2025 shubh yogMahashivratri Puja SamagriMahashivratri Puja VidhiShiv jiShivratri Puja
Next Article