GMERS રેગિંગ કેસમાં મોટી કાર્યવાહી : 7 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં રેગિંગનો ફરી એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરની જીએમઈઆરએસ ( GMERS ) મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના નવા આવેલા જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બોલાવીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યો હતો. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક અનામી ફરિયાદ ડીન કચેરીમાં પહોંચી છે. કોલેજ તંત્રએ તુરંત કાર્યવાહી કરતાં CCTV ફૂટેજની તપાસ હાથ ધરી અને દોષિત વિદ્યાર્થીઓને ઓળખી કાઢ્યા હતા.
Advertisement
- GMERS ગાંધીનગરમાં રેગિંગ : 7 સિનિયર્સ 2 વર્ષ માટે સસ્પેન્ડ, મંત્રીએ આપી કડક ચેતવણી
- “બીજાને દુઃખ આપવાના સંસ્કાર હશે તો ડોક્ટર બનીને શું કરશો?” – પ્રફુલ પાનશેરીયા
- ગાંધીનગર મેડિકલ કોલેજમાં ફરી રેગિંગ : 7 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા, સરકારની ઝીરો ટોલરન્સ નીતિ
- રેગિંગ કરનારને કોઈ છૂટ નહી – GMERSમાં 2 વર્ષની સજા, મંત્રીનો સખ્ત સંદેશ
- જુનિયર્સને ત્રાસ આપનાર સિનિયર્સની ખેર નહીં : GMERS કેસમાં મોટી કાર્યવાહી
ગાંધીનગર : ગુજરાતમાં રેગિંગનો ફરી એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરની જીએમઈઆરએસ ( GMERS ) મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના નવા આવેલા જુનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બોલાવીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપ્યો હતો. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે એક અનામી ફરિયાદ ડીન કચેરીમાં પહોંચી છે. કોલેજ તંત્રએ તુરંત કાર્યવાહી કરતાં CCTV ફૂટેજની તપાસ હાથ ધરી અને દોષિત વિદ્યાર્થીઓને ઓળખી કાઢ્યા હતા.

