Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mirzapur The Film : હવે કાલિન ભૈયા જોવા મળશે મોટા પડદા પર...

મિરઝાપુર સિરીઝ પર હવે ફિલ્મ બની રહી છે 'મિર્ઝાપુર ધ ફિલ્મ'ની જાહેરાત કરવામાં આવી નાના પડદાનો જાદુ હવે મોટા પડદા પર પણ ફેલાશે Mirzapur The Film : ઓટીટી પ્લેટફોર્મ પર સુપર ડુપર હિટ સાબિત થયેલી મિરઝાપુર સિરીઝ પર હવે...
mirzapur the film   હવે કાલિન ભૈયા જોવા મળશે મોટા પડદા પર
Advertisement
  • મિરઝાપુર સિરીઝ પર હવે ફિલ્મ બની રહી છે
  • 'મિર્ઝાપુર ધ ફિલ્મ'ની જાહેરાત કરવામાં આવી
  • નાના પડદાનો જાદુ હવે મોટા પડદા પર પણ ફેલાશે

Mirzapur The Film : ઓટીટી પ્લેટફોર્મ પર સુપર ડુપર હિટ સાબિત થયેલી મિરઝાપુર સિરીઝ પર હવે ફિલ્મ બની રહી છે. આજે 'મિર્ઝાપુર ધ ફિલ્મ' (Mirzapur The Film)ની જાહેરાત કરવામાં આવી છે. ફરહાન અખ્તરે આખરે ઇન્સ્ટાગ્રામ પર લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને પુષ્ટિ આપી છે કે મિર્ઝાપુર પર ફિલ્મ બની રહી છે. ફિલ્મ નિર્માતા જે શ્રેણીનું સહ-નિર્માણ પણ કરે છે. તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુનો જલવો જોઈ શકાય છે. ફિલ્મની જાહેરાત પણ સંપૂર્ણ મિર્ઝાપુર સ્ટાઈલમાં કરવામાં આવી છે. તેણે ખુલાસો કર્યો કે નાના પડદાનો જાદુ હવે મોટા પડદા પર પણ ફેલાશે. 'મિર્ઝાપુર ધ ફિલ્મ'ની યુએસપીમાં જબરદસ્ત ફેરફાર થવા જઈ રહ્યો છે.

Tags :
Advertisement

.

×