ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

14 વર્ષની સગીરાને લાલચ આપી મુંબઈ લાવ્યો, અને શારીરિક સુખ માણતા...

Man dies after sex : શારીરિક સુખ માણ્યા પછી સગીરા સાથે મારપીટ પણ કરી
06:54 PM Nov 05, 2024 IST | Aviraj Bagda
Man dies after sex : શારીરિક સુખ માણ્યા પછી સગીરા સાથે મારપીટ પણ કરી
Gujarat man dies after sex with 14-yr-old girl in Mumbai hotel

Man dies after sex : મહારાષ્ટ્રના મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક હોટલમાં સગીર યુવતી સાથે સેક્સ માણ્યા બાદ 41 વર્ષના એક વ્યક્તિનું અચાનક શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. પહેલી નજરે એવું લાગતું હતું કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. પરંતુ જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યારે જે કારણ સામે આવ્યું હતું. તેને જાણીને સૌ લોકો ચોંકી ગયા હતા.

આ સગીરાને પોતાની પુત્રી તરીકે ઓળખ આપી હતી

જોકે પોલીસને લાશ જોઈને પહેલી નજરે એવું લાગ્યું હતું કે, આ મોતનું કારણ વાયગ્રાનો ઓવરડોઝ હશે. કારણ કે... મૃતક વ્યક્તિ એક સગીરા સાથે હોટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. તેણે આ સગીરા સાથે વાયગ્રાની ટેબલેટ ખાઈને અનેકવાર શારીરિક સુખ માણ્યું હતું. જ્યારે 2 નવેમ્બરના રોજ આ વ્યક્તિએ હોટલમાં ચેક ઈન કર્યું હતું, ત્યારે તેણે આ સગીરાને પોતાની પુત્રી તરીકે ઓળખ આપી હતી. તે ઉપરાંત તેણીનું એક નકલી આધાર કાર્ડ પણ બતાવ્યું હતું. આગળા પોલીસે જણાવ્યું હતું કે, આ મૃતક વ્યક્તિ ગુજરાતનો એક ઉદ્યોગપતિ છે. તે મૂળ સુરતનો રહેવાસી છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી નીતિશ કુમારે મૌલાના આઝાદ મેમોરિયલ પાર્કનું નિરીક્ષણ કરીને આપ્યા નિર્દેશ

શારીરિક સુખ માણ્યા પછી સગીરા સાથે મારપીટ પણ કરી

ગીરાના પિતા લકવાગ્રસ્ત છે અને જે આ કામદારનો મિત્ર હતો. અને આ બંને પાડોશી હતા. ત્યારે આ ઉદ્યોગપતિ સગીરાના પિતાની સારવાર માટે મદદ કરતો હતો. તે ઉપરાંત તેનો સગીરાના ઘરનો સંપૂર્ણ ઘરખર્ચ પણ આપતો હતો. ત્યારે શનિવારના રોજ આ સગીરાને આ ઉદ્યોગપતિ મુંબઈ ફરવાના બહાને ફોંસલાવીને પોતાની સાથે મુંબઈ લઈને આવ્યો હતો. જે હોટેલમાં રૂમ રાખીને આ સગીરા સાથે વાયગ્રાની અનેક ગોળીઓ ખાઈને શારીરિક સુખ માણ્યું હતું. જોકે આ વ્યક્તિએ શારીરિક સુખ માણ્યા દરમિયાન અને પછી તેની સાથે મારપીટ પણ કરી હતી.

POCSOA અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

પરંતુ જ્યારે આ વ્યક્તિ કલાકો સુધી ભાનમાં ન આવ્યો હતો, ત્યારે સગીરાઓ સૌ પ્રથમ આ અંગે હોટેલમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસને આ અંગે હોટેલ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને રૂમમાંથી અનેક વાયગ્રાની ગોળીઓના કાગળ મળી આવ્યા હતા. જોકે હાલમાં, મૃતદેહને હોસ્પિટલમાં મોકલાવામાં આવ્યો છે. તે ઉપરાંત સગીરાને પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે. તો મૃતક સુરતની એક હીરા કંપનીમાં કામ કરતો હતો. તો સગીરાના માતે મૃતક અને તેના પરિવાર વિરુદ્ધ POCSOA અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Mallikarjun Kharge એ રાંચીમાં કહ્યું કે, વહેંચો છો પણ તમે અને કાપો છો પણ તમે

Tags :
41-Year-Old Man DiesChild Abuse CaseGujaratGujarat FirstHuman TraffickingMan dies after sexMinor Girl Abuse CaseMumbai CrimeMumbai crime storyMumbai Grant Road Hotel IncidentMumbai JJ HospitalMumbai Police investigationPOCSO Act CaseRapeSexual Assault on Minorsexual harrassmentTrending Newsviagra overdose
Next Article