Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Junagadh: જીવનો ખતરો છતા વોચમેને ન માની હાર, બુકાનીધારીઓએ દીવાલ કૂદીને ભાગવું પડ્યું

Junagadh: જૂનાગઢના (Junagadh) માણાવદર મીતડી રોડ પર ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે અજાણ્યા બુકાની ધારી ચોરીના ઈરાદે મિલમાં ઘૂસ્યા હતા. આ દરમિયાન ઓચિંતા વોચમેન જાગી જતા બન્નેને રોકતા બન્ને ઈસમોએ વોચમેનને માર્યો ઢોર માર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
junagadh  જીવનો ખતરો છતા વોચમેને ન માની હાર  બુકાનીધારીઓએ દીવાલ કૂદીને ભાગવું પડ્યું
Advertisement
  • જૂનાગઢના (Junagadh) માણાવદર મીતડી રોડ પર ચોરીનો પ્રયાસ
  • બે અજાણ્યા બુકાની ધારી ચોરીના ઈરાદે મિલમાં ઘૂસ્યા
  • વોચમેને બન્નેને રોકતા વોચમેનને માર્યો ઢોર માર
  • મિલમાં રહેલ બાઈકની ચોરી કરવાનો કર્યો પ્રયાસ
  • બે અજાણ્યા બુકાની ધારી CCTV કેમેરામાં થયા કેદ
  • મિલમાં અન્ય કર્મચારી આવી જતા બન્ને દીવાલ કુદી ફરાર
  • માણાવદર પોલીસ સ્ટેશનમાં વોચમેને નોંધાવી ફરીયાદ

Junagadh: ​જૂનાગઢ (Junagadh) જિલ્લામાં અવાર નવાર તસ્કરોનો આતંક સામે આવતો હોય છે. તસ્કરો જિલ્લા પોલીસની કામગીરી સામે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે.

Tags :
Advertisement

.

×