Pakistan ની ટીવી હોસ્ટ Mathira નો સેક્સ વીડિયો ઓનલાઈન થયો લીક
- Mathira Mohammad ના અંગત વીડિયો-ફોટા વાયરલ
- Mathira Mohammad નો સેક્સ વીડિયો વાયરલ
- એક્સ ઉપર એક નિવેદનમાં આ અંગે સ્પષ્ટતા કરી
Pakistan Mathira Mohammad Video : ગત એક મહિનાથી સતત Pakistan માં મહિલાઓ સાયબર ફ્રોર્ડનો શિકાર બની રહી છે. કારણ કે... Pakistan માં ગત એક મહિનાની અંદર 3 સેલિબ્રિટીના અંગત વીડિયો સોશિયલ મીડિયા ઉપર રિલીઝ થયા છે. ત્યારે આજે આ અહેવાલમાં આ ત્રીજી મહિલા વિશે જ વાત કરવાની છે. જોકે આ પહેલા Pakistan ની સૌથી ફેમસ ટિકટોક સ્ટારના સેક્સ વીડિયો વાયરલ થયા હતા. ત્યારે તાજેતરમાં ટેલિવિઝન હોસ્ટ, એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર Mathira Mohammad નો અંગત વીડિયો વાયરલ થયો છે.
Mathira Mohammad ના અંગત વીડિયો-ફોટા વાયરલ
Mathira Mohammad પહેલા Pakistan માંથી બે અભિનેત્રીઓના સેક્સ વીડિયો વાયરલ થયા હતા. ત્યારે આ યુવતીઓના નામ Minahil Malik અને Imsha Rehman છે.આ બંને યુવતીઓ ટિકટોકની ફેમસ સ્ટાર હતી. ત્યારે તાજેતરમાં Mathira Mohammad નો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો Mathira Mohammad નો જ્યારે અંગત વીડિયો વાયરલ થયો છે, તો Mathira Mohammad એ આ અંગે એક નિવેદન પણ આપ્યું છે. તેમાં Mathira Mohammad એ જણાવ્યું છે કે, આ તમામ વીડિયો અને ફોટો ફેક છે.
આ પણ વાંચો: Imsha Rehman નો સેક્સ વીડિયો વાયરલ થતા પાક. માં ખળભળાટ, જાણો કોણ છે
After manahil & imsha , mathira’s video got viral in Pakistan. pic.twitter.com/WbcGX159Yf
— ch safi gujjar (@chsafigujjar) November 14, 2024
Mathira Mohammad નો સેક્સ વીડિયો વાયરલ
જોકે Mathira Mohammad એ તેણીના વાયરલ થયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. પરંતુ આ પહેલા Minahil Malik અને Imsha Rehman ના જ્યારે સેક્સ વીડિયો વાયરલ થયા હતા. ત્યારે Minahil Malik અને Imsha Rehman માંથી કોઈપણ આ અંગે પ્રતિક્રિયા આપી ન હતી. જોકે Imsha Rehman તો તેણી વાયરલ થયેલા સેક્સ વીડિયો બાદ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દીધું છે. ત્યારે આજે પણ સવાલ ઉભો થાય છે કે, કેવી રીતે Minahil Malik અને Imsha Rehman ના સેક્સ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હશે.
એક્સ ઉપર એક નિવેદનમાં આ અંગે સ્પષ્ટતા કરી
People are miss using my name and my photoshoot pictures and adding fake stuff in please have shame ! 🙏🏻
Keep me out of this trashy nonsence ..— Mathira (@IamMathira) November 13, 2024
આ બંને યુવતીઓની જેમ Mathira Mohammad પણ Pakistan ની સૌથી ફેમસ અભિનેત્રી પૈકી એક છે. તેણીએ અનેક Pakistan ની ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તે ઉપરાંત Mathira Mohammad એ ભારતીય ફિલ્મ યંગ મલંગમાં પણ કામ કર્યું હતું. ત્યારે Pakistan ના મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે, Mathira Mohammad ના અનેક અંગત વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે Mathira Mohammad એ અંગે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ ઉપર એક નિવેદનમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.
આ પણ વાંચો: Pakistan Tiktok Star Minahil Malik નો નગ્ન વીડિયો થયો વાયરલ, જુઓ Video