Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દ્વારકામાં મેઘરાજાનો કહેર : 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, ગીર ગઢડામાં નગડિયા સંપર્ક વિહોણું

સેલવાસમાં રસ્તા પાણીમાં, દ્વારકામાં 4 ઇંચ વરસાદ, રાજ્યમાં રેડ એલર્ટ
દ્વારકામાં મેઘરાજાનો કહેર   2 કલાકમાં 5 ઇંચ વરસાદ  ગીર ગઢડામાં નગડિયા સંપર્ક વિહોણું
Advertisement
  • સેલવાસમાં રસ્તા પાણીમાં, દ્વારકામાં 4 ઇંચ વરસાદ, રાજ્યમાં રેડ એલર્ટ
  • દેવભૂમિ દ્વારકામાં વરસાદનો તાંડવ, શાહી નદીમાં પૂર, 8 જિલ્લામાં ચેતવણી
  • મેઘરાજાની બેટિંગથી દ્વારકા-સેલવાસ પાણીમાં, ગામોને ચિંતા

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે બપોરે 2થી 4 વાગ્યાના બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતાં શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. પવનના સુસવાટા સાથેના સાંબેલાધાર વરસાદે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જી જેનાથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે દ્વારકા સહિત રાજ્યના 8 જિલ્લાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 13 અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×