Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana : કડીની જયેશ રબારી ગેંગના દિવસો ભરાયા, ખૂન, ખંડણી અને વ્યાજખોરી બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

Mehsana જિલ્લાના કડી પંથકમાં લાંબા સમયથી આતંક મચાવતી કુખ્યાત જયેશ રબારી ગેંગ વિરુદ્ધ પોલીસે આખરે લાલ આંખ કરી છે. ખુન, ખંડણી, વ્યાજખોરી અને લોકોમાં ભય ફેલાવનાર આ ગેંગ સામે રાજ્યના કડક ગણાતા ‘ગુજસીટોક’ (GUJSITOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
mehsana   કડીની જયેશ રબારી ગેંગના દિવસો ભરાયા  ખૂન  ખંડણી અને વ્યાજખોરી બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
Advertisement

Mehsana : આ કાર્યવાહીને પગલે કડી વિસ્તારમાં ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણા એસપીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×