Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana : કરોડોની જમીન કૌભાંડનો ભાંડો ફૂટ્યો, NRI સહિત 14 સામે ગુનો નોંધાયો

Mehsana : કડીના વડાવીમાં કરોડોની જમીનને લઈ કૌંભાંડ સામે આવ્યું છે જેમાં બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખેતીની જમીન બતાવી પ્રાથમિક શાળા અને મંદિરવાળી જગ્યાનો દસ્તાવેજ થયો હોવાની વાત સામે આવી છે.
mehsana   કરોડોની જમીન કૌભાંડનો ભાંડો ફૂટ્યો  nri સહિત 14 સામે ગુનો નોંધાયો
Advertisement

Mehsana : કડીના વડાવી ગામની કરોડોની જમીન કૌભાંડમાં NRI સહિત 14 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ખેતીની જમીન બતાવીને કૌંભાડ કર્યુ હોવાની વાત સામે આવી છે. તો સબ રજીસ્ટ્રારને આ બાબતે જાણ થઈ હતી અને પુરાવાના આધારે તેમણે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તો બે ખોટા દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હોવાની વાત છે. બાવલુ પોલીસે આ મામલે ગુનામાં સંડોવાયેલા લોકોની પૂછપરછ પણ કરી છે.

Advertisement

.

×