Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mehsana : શહેરમાં જર્જરિત મકાનોને 7 દિવસમાં ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ, ચોમાસું નજીક આવતા લેવાયો નિર્ણય

Mehsana મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે જેમાં શહેરમાં જર્જરિત મકાનોને મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ અને 7 દિવસમાં મકાન ખાલી કરવા અથવા ઉતારી લેવા આદેશ આપવામાં આવ્યો છે. નોટિસની મુદત પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા કરશે કડક કાર્યવાહી.
mehsana   શહેરમાં જર્જરિત મકાનોને 7 દિવસમાં ખાલી કરવા મહાનગરપાલિકા દ્વારા અપાઈ નોટિસ  ચોમાસું નજીક આવતા લેવાયો નિર્ણય
Advertisement

Mehsana : ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં વસતા નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાનોને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×