Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Meta ના સૌથી મોંઘા AI એક્સપર્ટની યુવાનોને સલાહ, 'Coding' નો આ પ્રકાર અપાવશે સફળતા

એલેક્ઝાન્ડર વાંગ માને છે ,કે નાની ઉંમરે શીખવું મહત્વપૂર્ણ છે. તે આજના AI ટૂલ્સની તુલના કમ્પ્યુટરના શરૂઆતના દિવસો સાથે કરે છે, જ્યારે જિજ્ઞાસુ યુવાનો કલાકો સુધી પ્રયોગો અને શીખવામાં વિતાવતા હતા. શરૂઆતના ઘણા શીખનારાઓ પછીથી સફળ ટેક લીડર બન્યા છે. તેઓ કહે છે કે, સમય જતાં AI ટૂલ્સનો ઉપયોગ કરવાથી યુવાનોને ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે, તે સમજવામાં મદદ મળે છે
meta ના સૌથી મોંઘા ai એક્સપર્ટની યુવાનોને સલાહ   coding  નો આ પ્રકાર અપાવશે સફળતા
Advertisement
  • મેટાના સૌથી મોંઘા એક્સપર્ટે આપી કિંમતી સલાહ
  • ભવિષ્યમાં તૈયાર રહેવા માટે Vibe Coding શીખવા જણાવ્યું
  • આ કોડિંગ સરળ અને અસરકારક હોવાથી તેના શીખવા પર ભાર મુકાયો

Alexandr Wang Advice To Learn Vibe Coding : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીના ઉપયોગની રીત બદલી રહ્યું છે. જાણીતા AI ઉદ્યોગસાહસિક, અને મેટામાં સૌથી વધુ કમાણી કરતા એલેક્ઝાન્ડર વાંગેએ યુવાનો માટે કારકિર્દી અંગે સૌથી મૂલ્યવાન સલાહ આપી છે. તેમનું માનવું છે કે, યુવાનોએ "Vibe Coding" નામની કોડિંગની નવી અને સરળ રીત શીખવાનું શરૂ કરવું જોઈએ. તેમના મતે, આ પદ્ધતિ યુવાનોને ટેકનોલોજીને વધુ સારી રીતે સમજવામાં, અને ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરવામાં મદદ કરી શકે છે.

Tags :
Advertisement

.

×