Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mexico vs South Korea : કોણ છે આ મિસ્ટ્રી ગર્લ? જેને જોયા બાદ દર્શકો ફૂટબોલની રમત છોડી તેને જોવા લાગ્યા

Mexico vs South Korea : Fifa World Cup 2026 માત્ર ખેલાડીઓના શાનદાર પ્રદર્શન માટે જ નહીં, પરંતુ સ્ટેડિયમમાં હાજર ખાસ ચાહકો માટે પણ ચર્ચામાં છે. મેક્સિકો અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચમાં લુઈસ રોમોના ગોલ બાદ સેલિબ્રેશન કરતી 'મિસ્ટ્રી ગર્લ' ઓલિવિયા બેથલે ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી છે. એક તરફ ઓલિવિયાની લોકપ્રિયતા વધી રહી છે, તો બીજી તરફ મેક્સિકોની ટીમ સળંગ જીત સાથે ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર બની ગઈ છે.
mexico vs south korea   કોણ છે આ મિસ્ટ્રી ગર્લ  જેને જોયા બાદ દર્શકો ફૂટબોલની રમત છોડી તેને જોવા લાગ્યા
Advertisement

Mexico vs South Korea : રમતગમતની દુનિયામાં અત્યારે જો કોઈ સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો હોય તો તે છે 'Fifa World Cup 2026'. આ ફૂટબોલ મહાકુંભ દરરોજ નવા રોમાંચક મુકાબલાઓથી ભરેલો છે. ફૂટબોલ એક એવી રમત છે જેમાં ગમે ત્યારે બાજી પલટાઈ શકે છે, અને તેનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યું જ્યારે ડીઆર કાંગો (DR Congo) જેવી અન્ડરડોગ ટીમે ફૂટબોલ જગતની શક્તિશાળી ટીમ પોર્ટુગલને 1-1 ની બરાબરી પર રોકીને મોટો ઉલટફેર સર્જ્યો હતો. પરંતુ, આ વખતનો વર્લ્ડ કપ માત્ર મેદાન પરના ખેલાડીઓના શાનદાર પ્રદર્શન પૂરતો સીમિત રહ્યો નથી. ખેલાડીઓની સાથે સાથે સ્ટેડિયમમાં પોતાની ટીમને પ્રોત્સાહન આપવા આવતા ખાસ ચાહકો પણ આંતરરાષ્ટ્રીય સ્તરે લાઈમલાઈટ ચોરી રહ્યા છે. આવો જ એક કિસ્સો મેક્સિકો અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચમાં જોવા મળ્યો, જેણે આખી દુનિયાના ફૂટબોલ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે.

Tags :
Advertisement

.

×