Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Microsoft ના CEO Satya Nadella ની મોટી આગાહી, કહ્યું, 'વર્ષ 2026 AI માટે મહત્વનો ટર્નિંગ પોઇન્ટ'

દિવસેને દિવસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું આપણા જીવનમાં મહત્વ વધતું જાય છે. જેને લઇને હવે વિશ્વપ્રસિદ્ધ માઇક્રોસોફ્ટ કંપનીના સીઆઇઓ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. વર્ષ 2026 માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ લઇને આવશે, તેવું તેમણે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે. સાથે જ AI ના વધુ વ્યવહારૂ ઉપયોપ પર ભાર મુકવામાં આવ્યો છે.
microsoft ના ceo satya nadella ની મોટી આગાહી  કહ્યું   વર્ષ 2026 ai માટે મહત્વનો ટર્નિંગ પોઇન્ટ
Advertisement
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને સત્યા નાદેલાનું મોટું નિવેદન
  • આ વર્ષ સૌથી મોટો વળાંક લઇને આવશે
  • AI નો ઉપયોગ વધુ વ્યવહારૂ બનાવવા તરફ સંકેત

Satya Nadella Consider Year 2026 Turning Point For AI : માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ તાજેતરમાં જ AI અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે એક લાંબી બ્લોગ પોસ્ટ લખી છે, જેમાં 2026 માં AI આપણા જીવનમાં કેવી રીતે નોંધપાત્ર પરિવર્તન લાવશે તેની વિગતો આપી છે. તેમના પહેલા બ્લોગ, "sn scratchpad" માં, નડેલાએ માઈક્રોસોફ્ટ અને અન્ય AI કંપનીઓની વ્યૂહરચના પર પોતાના વિચારો શેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી વાસ્તવિક દુનિયામાં ખરેખર પ્રભાવશાળી બને તે પહેલાં AI કંપનીઓને હજુ પણ AI સાથે ઘણું કરવાનું છે.

Tags :
Advertisement

.

×