Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kutch : વિકાસના 12 વર્ષ સાથે સ્વચ્છતાનો સંકલ્પ, હમીરસર તળાવ માર્ગ પર સાયકલ યાત્રા યોજાઈ

Kutch : PM મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે કચ્છમાં વિશેષ સાયકલ યાત્રાનું આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં ભુજમાં સ્વચ્છતા અભિયાન યોજાયું. ભુજના લેકવ્યૂ વિસ્તારમાં જનભાગીદારી સાથે સફાઈ કામગીરી હાથ ધરાઈ. કાર્યક્રમમાં મંત્રી કાંતિલાલ અમૃતીયા ઉપસ્થિત રહ્યા.
kutch   વિકાસના 12 વર્ષ સાથે સ્વચ્છતાનો સંકલ્પ  હમીરસર તળાવ માર્ગ પર સાયકલ યાત્રા યોજાઈ
Advertisement

Kutch ના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ અભિયાનમાં જોડાયા હતા. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસીયા, ફલજીભાઈ ચૌધરી દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતા.

Tags :
Advertisement

.

×