Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi ના હળવદમાં ખેડૂતોનો આક્રોશ, વીજળીના ધાંધીયા સામે પીજીવીસીએલ કચેરીમાં કર્યો હલ્લાબોલ

Morbi જિલ્લાના હળવદ પંથકમાં વીજળીના ધાંધીયાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.
morbi ના હળવદમાં ખેડૂતોનો આક્રોશ  વીજળીના ધાંધીયા સામે પીજીવીસીએલ કચેરીમાં કર્યો હલ્લાબોલ
Advertisement

Morbi : ખેતીના પાકો માટે પાણીની અત્યંત આવશ્યકતા હોવા છતાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા કરવામાં આવતી અનિયમિત વીજ કાપને લીધે આજે હળવદના કિડી, ઈગોરાળા અને અજિતગઢ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને હળવદ પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સમય પ્રમાણે વીજળી ના મળતા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Tags :
Advertisement

.

×