Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi: ટંકારામાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર મહારેલી

  Morbi Farmers Tractor Rally: ટંકારામાં  ખેડૂતોની ટ્રેક્ટર મહારેલી ખેડૂત મહાસભા બાદ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચશે ખેડૂતો ખેતરોમાંથી પસાર થતી વીજલાઇનને કારણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં Morbi Farmers Tractor Rally:મોરબી જિલ્લાના ટંકારા (Tankara) ખાતે આજે ખેડૂતોની વેદના વાચા આપવા...
morbi  ટંકારામાં કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોની ટ્રેક્ટર મહારેલી
Advertisement
  •   Morbi Farmers Tractor Rally: ટંકારામાં  ખેડૂતોની ટ્રેક્ટર મહારેલી
  • ખેડૂત મહાસભા બાદ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચશે ખેડૂતો
  • ખેતરોમાંથી પસાર થતી વીજલાઇનને કારણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

Morbi Farmers Tractor Rally:મોરબી જિલ્લાના ટંકારા (Tankara) ખાતે આજે ખેડૂતોની વેદના વાચા આપવા માટે એક વિશાળ ટ્રેક્ટર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ (Congress) પક્ષની આગેવાની હેઠળ યોજાનારી આ ખેડૂત મહાસભા (Farmer Assembly) બાદ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે કલેક્ટર (Collector) કચેરીએ પોતાની રજૂઆત કરવા પહોંચશે. આ આંદોલન મુખ્યત્વે ખેતરોમાંથી પસાર થતી હાઈ-ટેન્શન વીજલાઇનો અને તેનાથી થતા આર્થિક નુકસાન સામે છે.

Tags :
Advertisement

.

×