Mudda Ni Vaat : વિસ્તરણના પડઘા ? ક્યાંક મંચ પરથી હુંકાર તો ક્યાંક શક્તિપ્રદર્શનની તૈયારી?
Mudda Ni Vaat વિસ્તરણના પડઘા ? ક્યાંક મંચ પરથી હુંકાર તો ક્યાંક શક્તિપ્રદર્શનની તૈયારી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલા મંત્રીમંડળ વિસ્તાર પછી રાજ્યના રાજકારણમાં ધમપછાડા શરૂ થઈ ગયા છે. હાલમાં બે યુવા નેતા એવા અલ્પેશભાઈ ઠાકોર અને જયેશભાઈ રાદડીયાએ પોત-પોતાની રીતે પોતાની જગ્યા બનાવવા માટે રસ્તાઓ અપનાવી લીધા છે
Advertisement
Mudda Ni Vaat : વિસ્તરણના પડઘા ? ક્યાંક મંચ પરથી હુંકાર તો ક્યાંક શક્તિપ્રદર્શનની તૈયારી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલા મંત્રીમંડળ વિસ્તાર પછી રાજ્યના રાજકારણમાં ધમપછાડા શરૂ થઈ ગયા છે. હાલમાં બે યુવા નેતા એવા અલ્પેશભાઈ ઠાકોર અને જયેશભાઈ રાદડીયાએ પોત-પોતાની રીતે પોતાની જગ્યા બનાવવા માટે રસ્તાઓ અપનાવી લીધા છે.. તો આ અંગે ગુજરાત ફર્સ્ટ સાથે જૂઓ ખાસ અહેવાલ મુદ્દાની વાત..
Advertisement


