Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુકેશ અંબાણી તરફથી દિવાળીમાં કર્માચારીને મળેલી ભેટનો વીડિયો વાયરલ

Mukesh Ambani's Diwali gift Video : કર્મચારીઓને ભેટ વંતારા થીમ આધારિત આપવામાં આવી
મુકેશ અંબાણી તરફથી દિવાળીમાં કર્માચારીને મળેલી ભેટનો વીડિયો વાયરલ
Advertisement
  • કર્મચારીએ Relianceએ આપેલી ભેટનો વીડિયો શેર કર્યો
  • કર્મચારીઓને ભેટ વંતારા થીમ આધારિત આપવામાં આવી
  • કર્મચારીઓના દિલમાં પરિવાર પ્રત્યેના પ્રેમમાં વધારો થયો

Mukesh Ambani's Diwali gift Video : Chairman of Reliance Industries અને મેનેજિંગ ડિરેક્ટર Mukesh Ambani એ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તે ઉપરાંત પોતાની ભવ્ય જીવનશૈલીના કારણે તેઓ અવારનવાર ચર્ચામાં પણ રહે છે. તાતેજતરમાં તેમણે તેમના પુત્ર અનંદ અંબાણીના લગ્ન રાધિકા સાથે આશરે 5000 હજાર કરોડના ખર્ચે કર્યા હતા. તે ઉપરાંત Mukesh Ambani ના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં વિદેશના દિગ્ગજ લોકો પણ સામેલ થયા હતા.

કર્મચારીએ Relianceએ આપેલી ભેટનો વીડિયો શેર કર્યો

Mukesh Ambaniએ દિવાળીના તહેવાર ઉપર દર વર્ષે પોતાની કંપનીમાં કામ કરતા કર્માચારીઓને ખાસ અને કિંમતી ઉપહાર આપે છે. ત્યારે આ વર્ષે પણ Mukesh Ambani એ તેમના કર્માચારીઓને ખાસ ઉપહાર આપીને તેમની દિવાળીને શાનદાર બનાવી છે. તો એક Reliance કંપનીમાં કામ કરતી મહિલા કર્માચારીએ દિવાળી ઉપર તેને મળેવી ભેટનું પ્રદર્શન કરતો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. તો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Ghaziabad માં પ્રેમીએ પ્રેમીકાને સરાજાહેર ગડદાપાટુનો માર માર્યો, જુઓ Video

Advertisement

 

View this post on Instagram

 

A post shared by sumanasri😍 (@itlu_me_suma)

કર્મચારીઓને ભેટ વંતારા થીમ આધારિત આપવામાં આવી

આ વીડિયોમાં જ્યારે મહિલા Reliance તરફથી મળેલા બોક્સને ખોલે છે, ત્યારે તેમાંથી કાજુ, બદામ અને કિસમિસના પેકેટ જોવા મળે છે. જોકે આ મહિલા Reliance Jio Infocomm ના એક સોફ્ટવેર ડેવલપરે કંપનીમાં કામ કરે છે. આ ગિફ્ટ સફેદ બૉક્સમાં આવી છે. આ સાથે બોક્સના ઢાંકણા પર ભગવાન ગણેશની સોનાની મૂર્તિ પણ જોવા મળી હતી. બોક્સની અંદર એક સફેદ નાની બેગ હતી, જે અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રીટ્રીટ પ્રોજેક્ટથી પ્રેરિત વંતારા થીમ આધારિત છે.

કર્મચારીઓના દિલમાં પરિવાર પ્રત્યેના પ્રેમમાં વધારો થયો

ઈન્સ્ટાગ્રામ યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, Jio કંપની તરફથી મળેલી દિવાળી ગિફ્ટ. તો આ વીડિયોને 1.6 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. અંબાણી પરિવારની આ પહેલથી કર્મચારીઓમાં ખુશી અને ઉત્સાહ ફેલાયો છે. દિવાળીનો તહેવાર સામાન્ય રીતે પરિવાર, મિત્રો અને સહકર્મીઓ સાથે ઉજવવામાં આવે છે. આ સમયે ભેટ આપવાની પરંપરાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. Reliance દ્વારા આપવામાં આવેલી આ ભેટથી કર્મચારીઓના દિલમાં પરિવાર પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ વધી ગયું છે.

આ પણ વાંચો: પ્રેમી પંખીડાને તાલિબાની સજા! પ્રેમીને ઈંટ વડે અને યુવતીના વાળ પકડીને...

Tags :
Advertisement

.

×