Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jetpur : 20 વર્ષ જૂના દબાણ પર પાલિકાનો પંજો : 30 ફૂટનો રસ્તો રોકનાર સ્વિમિંગ પૂલ-દીવાલો ફર્યું JCB

Jetpur : ચામુંડા નગર વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી રસ્તાની જમીન દબાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓ સામે જેતપુર નગરપાલિકાએ આખરે કડક કાર્યવાહી કરી છે. વર્ષોથી બંધ રહેલા 30 ફૂટના કાયદેસરના રસ્તા પર ખડકાયેલા સ્વિમિંગ પૂલ, વંડો અને ખાનગી દીવાલો પર તંત્રએ જેસીબી અને કટર મશીનો ફેરવી દઈ માર્ગ ખુલ્લો કરાવ્યો છે.
jetpur   20 વર્ષ જૂના દબાણ પર પાલિકાનો પંજો   30 ફૂટનો રસ્તો રોકનાર સ્વિમિંગ પૂલ દીવાલો ફર્યું jcb
Advertisement
  • Jetpur : 20 વર્ષ જૂના દબાણ પર પાલિકાની તડાફડી : 30 ફૂટ રસ્તો ખુલ્લો કરાવ્યો
  • ચામુંડા નગરમાં ભૂમાફિયાઓની દાદાગીરીનો અંત : સ્વિમિંગ પૂલ-દીવાલો તોડી પાડ્યા
  • 3000 રહીશોને રાહત : જેતપુરમાં 5 કિમી ચક્કર ખાવાથી મળ્યો છૂટકારો, સીધો રસ્તો કરાયો ખુલ્યો
  • પોલીસ બંદોબસ્ત વચ્ચે જેતપુર પાલિકાની મોટી કાર્યવાહી : 20 વર્ષ જૂનું દબાણ હટાવ્યું
  • વિદ્યાર્થીઓની હાલાકી ખતમ : જેતપુરમાં રસ્તા પરના દબાણ પર ફર્યું જેસીબી

Jetpur : જેતપુરના ચામુંડા નગર વિસ્તારમાં છેલ્લા બે દાયકાથી રસ્તાની જમીન દબાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓ સામે જેતપુર નગરપાલિકાએ આખરે કડક કાર્યવાહી કરી છે. વર્ષોથી બંધ રહેલા 30 ફૂટના કાયદેસરના રસ્તા પર ખડકાયેલા સ્વિમિંગ પૂલ, વંડો અને ખાનગી દીવાલો પર તંત્રએ જેસીબી અને કટર મશીનો ફેરવી દઈ માર્ગ ખુલ્લો કરાવ્યો છે. આ કાર્યવાહીથી 3000થી વધુ રહીશો અને શાળાના નાના બાળકોને 5 કિલોમીટરના ચકરાવામાંથી મુક્તિ મળી છે.

Tags :
Advertisement

.

×