Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અંતરિક્ષમાં દેખાઇ લીલા કલરની અદભૂદ Polar Rays, ISS એ શેર કર્યો વીડિયો

આ ફૂટેજ અવકાશયાત્રી જોની કિમ દ્વારા શેર કરવામાં આવ્યો છે, તેમણે ક્લિપ અપલોડ કરી છે, જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, "ઉત્તર અમેરિકા પર ઉત્તરીય પ્રકાશ, કેલગરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે છે. 8 સપ્ટેમ્બર, 2025." આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની બારીમાંથી ફિલ્માવવામાં આવેલ, ફૂટેજ અવકાશની અંધારાવાળી બાજુમાં પૃથ્વીના Curved Horizon ને ધીમે ધીમે ચમકતા જોવાથી શરૂ થાય છે
અંતરિક્ષમાં દેખાઇ લીલા કલરની અદભૂદ polar rays  iss એ શેર કર્યો વીડિયો
Advertisement
  • અવકાશ યાત્રીએ શેર કર્યો અદભૂદ ખગોળિય વીડિયો
  • અવકાશમાં લીલા કલરની કરામતે લોકોનું મન મોહી લીધું
  • લોકોએ આ વીડિયો શેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો

NASA Astronaut Shares Stunning Video : નાસાના એક અવકાશયાત્રીએ અવકાશમાંથી ઉત્તર અમેરિકા પર જોવા મળતા લીલા રંગના પ્રકાશનો એક અદભુત વિડીયો શેર કર્યો છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનો (International Space Station - ISS) આ વિડીયો એકદમ અદભુત છે, જે ઉત્તર અમેરિકામાં Northern Lights ના એક આકર્ષક દૃશ્ય સાથે ઇન્ટરનેટ પર ભારે વાયરલ થયું છે.

Tags :
Advertisement

.

×