ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેશના સૌથી મોંઘા અભિનેતા બન્યા Allu Arjun, પુષ્પા 2 માટે આટલી ફી લીધી

National Award Winner Allu Arjun : Pushpa 2: The Rule માટે ખુબ જ હાઈપ જોવા મળી
09:13 PM Oct 29, 2024 IST | Aviraj Bagda
National Award Winner Allu Arjun : Pushpa 2: The Rule માટે ખુબ જ હાઈપ જોવા મળી
National Award Winner Allu Arjun

National Award Winner Allu Arjun : National Award Winner અભિનેતા Allu Arjun ની સૌથી લોકપ્રિય અને રાહ જોવાતી ફિલ્મ Pushpa 2: The Rule 5 ડિસેમ્બરે સિનેમાઘરોને ધ્રુજાવા માટે આવી રહી છે. તો બીજી તરફ Pushpa 2: The Rule અને Allu Arjun સાથે સંકળાયેલા વિવિવ સમચાર સામે આવી રહ્યા છે. કારણ કે... Allu Arjun ની આ ફિલ્મ વિદેશી સ્તરે પણ ખુબ જ લોકપ્રિય બની હતી. તેની સાથે Allu Arjun આ ફિલ્મને વધુ સફળ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી કામ કરી રહ્યા છે.

Pushpa 2: The Rule માટે ખુબ જ હાઈપ જોવા મળી

અભિનેતા Allu Arjun ની ફિલ્મ Pushpa 2: The Rule ને વિવિધ 6 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. તો Allu Arjunે આ ફિલ્મ માટે મોટી રકમ પણ વસૂલ કરી છે. ત્યારે આ કિંમત સાથે Allu Arjun ભારતના સૌથી મોંઘા અભિનેતા બની ગયા છે. કારણ કે... Allu Arjun ની ફિલ્મ Pushpa એ સિનેમાઘરોમાં ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મના સંગીત અને ડાયલોગ વિદેશ સુધી પ્રસિદ્ધ થયા હતા. તો બીજી તરફ Pushpa 2: The Rule માટે ખુબ જ હાઈપ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Akshay Kumar એ અયોધ્યાના વાંદરાઓને આ અમૂલ્ય દિવાળી ભેટ આપી

Pushpa 2: The Rule માટે 300 કરોડ રૂપિયા ચાર્જ કર્યા

એક અહેવાલ અનુસરા, Allu Arjun એ Pushpa 2: The Rule માટે 300 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ કિંમત સાથે તેઓ દેશના સૌથી મોંઘા અભિનેતા તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. જોકે આ પહેલા સાઉથના અભિનેતા વિજય થલપતિ ભારતીય સિનેમા જગતમાં સૌથી વધુ ફી વસૂલ કરતા અભિનેતા હતા. અભિનેતા વિજય થલપતિએ તેમની અંતિમ અને આગામી ફિલ્મ માટે 275 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. અભિનેતા થલપતિની આ ફિલ્મના દિગ્દર્શક એસ વિનોથ છે.

ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપી નથી

તો Allu Arjun એ Pushpa 2: The Rule માટે 300 કરોડ રૂપિયા વસૂલ કરીને ભારતીય સિનેમા જગતના સૌથી મોંઘા અભિનેતા બન્યા છે. જોકે આ ફી અને Allu Arjun વિશે ફિલ્મ નિર્માતાઓ દ્વારા કોઈ ચોક્કસ માહિતી પૂરી પાડી નથી. જોકે ફિલ્મ પુષ્પાએ Allu Arjun ને ખુબ જ નામના અપાવી છે. તેના કારણે આજે આટલી ફી તેમને ફિલ્મ નિર્માતાઓ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો: Singham Again ને રિલીઝ પહેલા આડે આવી મંજુલિકા, મંજૂલિકાએ મારી બાજી

Tags :
Allu ArjunAllu Arjun became highest paid actorAllu Arjun charged 300 crores from Pushpa 2Allu Arjun collected huge fees from Pushpa 2Allu Arjun defeated Thalapathy VijayAllu Arjun highest paid actorAllu Arjun Pushpa 2 release dateAllu Arjun upcoming moviesBollywoodFahadh FaasilGujarat Firsthighest-paid Indian actorNational Award Winner Allu ArjunPushpa 2Pushpa 2 to release on 5th Decemberrashmika mandannaSukumarThalapathy 69THALAPATHY VIJAYvijaywhen will Allu Arjun's Pushpa 2 release
Next Article