Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navasari : નેવીમાં નોકરી અપાવવાના નામે 40 લાખની છેતરપિંડી : 21 યુવાનો બન્યા ભોગ

Navasari : નોકરીની લાલચ આપીને યુવાનો સાથે છેતરપિંડી કરવાના કિસ્સાઓ વધુ વધતા જાય છે, અને તાજેતરમાં નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં એવી જ એક ઘટના સામે આવી છે. અહીં નેવીમાં નોકરી અપાવવાના વચન આપીને 21 યુવાનો પાસેથી 40 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ મામલામાં મુખ્ય આરોપી વિનોદભાઈ પટેલ વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
navasari   નેવીમાં નોકરી અપાવવાના નામે 40 લાખની છેતરપિંડી   21 યુવાનો બન્યા ભોગ
Advertisement
  • Navasari : નેવીમાં નોકરીના નામે 40 લાખની ઠગાઈ : 21 યુવાનો છેતરાયા
  • કાંઠા વિસ્તારમાં નોકરીની લાલચે 21 યુવાનો પાસેથી 40 લાખ પડાવ્યા
  • વિનોદભાઈ પટેલ નામના શખ્સનું નેવીમાં નોકરી કૌભાંડ : થયા ઘટસ્ફોટ
  • મુંબઈમાં ફેક ઇન્ટરવ્યૂથી શરૂ થયેલી નેવી છેતરપિંડી

Navasari : નોકરીની લાલચ આપીને યુવાનો સાથે છેતરપિંડી કરવાના કિસ્સાઓ વધુ વધતા જાય છે, અને તાજેતરમાં નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાં એવી જ એક ઘટના સામે આવી છે. અહીં નેવીમાં નોકરી અપાવવાના વચન આપીને 21 યુવાનો પાસેથી 40 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. આ મામલામાં મુખ્ય આરોપી વિનોદભાઈ પટેલ વિરુદ્ધ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના નોકરીવાંચ્છુ યુવાનો માટે સાવધાનીનો સંદેશ આપે છે.

Tags :
Advertisement

.

×