Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Navratri 2024: શનિને નિયંત્રિત કરવા માટે કરો માતા કાલરાત્રિની પૂજા, જાણો વિધિ

સાતમાં નોરતા દિવસે માં કલીની કારો પૂજા શનિને નિયંત્રિત કરવા માં કલીની કરો પૂજા મા કાલરાત્રિની પૂજા-અર્ચ કરો Navratri Day7:3ઓક્ટોબરમાં શરૂ થયેલી નવરાત્રિ (Navratri)નો આજે સાતમો દિવસ છે. નવરાત્રિની પૂજામાં સાતમા દિવસનું મહત્વ ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે....
navratri 2024  શનિને નિયંત્રિત કરવા માટે કરો માતા કાલરાત્રિની પૂજા  જાણો વિધિ
Advertisement
  • સાતમાં નોરતા દિવસે માં કલીની કારો પૂજા
  • શનિને નિયંત્રિત કરવા માં કલીની કરો પૂજા
  • મા કાલરાત્રિની પૂજા-અર્ચ કરો

Navratri Day7:3ઓક્ટોબરમાં શરૂ થયેલી નવરાત્રિ (Navratri)નો આજે સાતમો દિવસ છે. નવરાત્રિની પૂજામાં સાતમા દિવસનું મહત્વ ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. આજથી માતાના દર્શન અને મુખના દર્શન થશે અને દુર્ગા પૂજા મેળો સત્તાવાર રીતે શરૂ થશે. હવે નવરાત્રિ ચરમસીમાએ છે અને આજે તેના અંત તરફ આગળ વધશે. નવરાત્રિ દરમિયાન સાતમી મા કાલરાત્રિ (Maa Kalratri)ની પૂજા-અર્ચના કરવાની પરંપરા છે. મા દુર્ગાનું આ સાતમું સ્વરૂપ જીવનના મહાન સત્ય એટલે કે મૃત્યુના સત્યની સમજ આપે છે.

Tags :
Advertisement

.

×