Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Navratri Day 8:આઠમના દિવસે મા મહાગૌરીની કરો આરધાના,જાણો પૂજા વિધી અને મંત્ર

નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વ અષ્ટમીએ માતા મહાગૌરીની પૂજા કરો તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે Navratri Day 8:હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને...
navratri day 8 આઠમના દિવસે મા મહાગૌરીની કરો આરધાના જાણો પૂજા વિધી અને મંત્ર
Advertisement
  • નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વ
  • અષ્ટમીએ માતા મહાગૌરીની પૂજા કરો
  • તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળશે

Navratri Day 8:હિંદુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે. નવરાત્રીની અષ્ટમી (Navratri Day 8)તિથિએ માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો વિધિ પ્રમાણે મા મહાગૌરી(Maa Mahagauri)ની પૂજા કરે છે તેમના તમામ ખરાબ કાર્યો દૂર થઈ જાય છે અને તેમને તમામ પ્રકારના રોગોથી પણ મુક્તિ મળે છે.

Tags :
Advertisement

.

×