PM Modi : NEET પેપર લીક માટે જવાબદારોને કડક સજા થવી જોઈએ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ નહીં થાય: પીએમ મોદી
PM Modi : સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે એટલે કે મંગળવારે એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન PM મોદીએ તાજેતરના NEET પેપર લીક વિવાદ અંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં જણાવ્યુ હતુ કે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈ ચેડાં નહીં થવા દે અને કૌભાંડના દોષિતોને કડક સજા અપાવવામાં આવશે.
Advertisement