Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

BZED કૌભાંડમાં નવો વળાંક : ભુપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ, જામીન અરજી પર ચુકાદો અનામત

હિંમતનગર : સાબરકાંઠા-અરવલ્લી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલા BZED (બીઝેડ) નામના નાણાકીય કૌભાંડની તપાસ ફરી એક વાર ગતિમાન બની છે. હિંમતનગર તાલુકાના ઝાલાનગરના રહેવાસી અને આ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની તાજેતરમાં CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
bzed કૌભાંડમાં નવો વળાંક   ભુપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ  જામીન અરજી પર ચુકાદો અનામત
Advertisement
  • BZED કૌભાંડ : ભુપેન્દ્રસિંહ ઝાલાના પિતાની ધરપકડથી તપાસમાં નવો વળાંક
  • CID ક્રાઈમનો ધમધમાટ : પરબતસિંહ ઝાલા જેલમાં, એજન્ટો અદૃશ્ય
  • રોકાણકારોની ખાતરી ન પાળતાં ઝાલા પરિવાર પર કડક કાર્યવાહી
  • BZED ઠગાઈ કેસ : પિતાની ધરપકડથી સાબરકાંઠામાં દહેશત
  • ભુપેન્દ્ર ઝાલા કૌભાંડ : કોર્ટની ખાતરી તૂટતાં તપાસ તેજ, વધુ ધરપકડની આશંકા

 હિંમતનગર : સાબરકાંઠા-અરવલ્લી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાયેલા BZED (બીઝેડ) નામના નાણાકીય કૌભાંડની તપાસ ફરી એક વાર ગતિમાન બની છે. હિંમતનગર તાલુકાના ઝાલાનગરના રહેવાસી અને આ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની તાજેતરમાં CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ વિસ્તારમાં કૌભાંડ સાથે જોડાયેલા અનેક લોકોમાં દહેશતનો માહોલ સર્જ્યો છે.

Tags :
Advertisement

.

×