Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Noida Fire News : નોઈડામાં એકવાર ફરી AC માં થયો ભયંકર બ્લાસ્ટ! બહુમાળી ઇમારતમાં ભીષણ આગ

નોઇડામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સેક્ટર 119 માં આવેલ એક બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ લાગી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના નોઈડા સેક્ટર 119 માં આવેલી અરણ્ય સોસાયટીમાં બની છે.
noida fire news   નોઈડામાં એકવાર ફરી ac માં થયો ભયંકર બ્લાસ્ટ  બહુમાળી ઇમારતમાં ભીષણ આગ
Advertisement

દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના નોઇડામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સેક્ટર 119 માં આવેલ એક બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ લાગી હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના નોઈડા સેક્ટર 119 માં આવેલી અરણ્ય સોસાયટીમાં બની છે. સોસાયટીના એક ટાવરના 22 મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં અનેક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ભીષણ આગને કાબુમાં લીધી છે. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

Tags :
Advertisement

.

×