Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Theatres માં નવેમ્બર માસમાં આ ફિલ્મો ધૂમ માચાવવા માટે આવી રહી છે

November Movies Release : Singham Again અને Bhool Bhulaiyaa 3 પછી આ ફિલ્મો રિલીઝ થશે
theatres માં નવેમ્બર માસમાં આ ફિલ્મો ધૂમ માચાવવા માટે આવી રહી છે
Advertisement

November Movies Release : હાલમાં Theatres માં Singham Again અને Bhool Bhulaiyaa 3 એ ધૂમ મચાવી રહ્યા છે. બંને ફિલ્મો Theatres માં 100 કરોડની ઉપર કમાણી કરવામાં સફળતા મેળવી લીધી છે. ત્યારે Singham Again અને Bhool Bhulaiyaa 3 એ માત્ર 4 દિવસની અંદર 100 કરોડથી પણ વધારેની કમાણી કીર છે. જોકે તેની પાછળનું કારણ દિવાળીઓની રજા છે. કારણ કે.. આ Singham Again અને Bhool Bhulaiyaa 3 ને દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે નવેમ્બર મહિનામાં અનેક શાનદાર અને ધમાકાર સાથે લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મોને નવેમ્બર માસમાં રિલીઝ કરવામાં આવશે

અભિનેતા વિક્રાંત મૈસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટને 15 નવેમ્બરના રોજ Theatres માં રિલીઝ કરવામાં આવશે. તો The Sabarmati Report નું Trailer ગત દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત The Sabarmati Report ની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. કારણ કે... આ ફિલ્મમાં ગુજરાતમાં થયેલી એક સૌથી મોટી દુર્ઘટનાનું સત્ય દર્શાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

અભિનેતા અભિષેક બચ્ચન સ્ટારર I Want To Talk ને પણ નવેમ્બર માસમાં રિલીઝ કરવામાં આવશે. ત્યારે ફિલ્મ I Want To Talk ને 22 નવેમ્બરના રોજ ભારતીય Theatresમાં રિલીઝ કરવામાં આવશે. જોકે ફિલ્મ I Want To Talk નું ટ્રેલર રિલીઝ પણ કરવામાં આવ્યું છે. ત્યારે ફિલ્મ I Want To Talk ના ટ્રેલરને મિશ્ર અભિપ્રાયો મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક' બાદ ધર્મા પ્રોડક્શને સિક્વલની જાહેરાત કરી હતી. થોડા સમય પહેલા જાહેર થયેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી છે. આ ફિલ્મ પણ 22 નવેમ્બરે Theatres માં રિલીઝ થશે.

અભિનેતા અજય દેવગન અને અનીસ બઝમીની ફિલ્મ 'નામ' લગભગ 10 વર્ષથી રિલીઝ થવા માટે પ્રયાસો કરી રહી હતી. ત્યારે આ નવેમ્બર માસમાં નફિલ્મ નામને રિલીઝ કરવામાં આવશે. આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ નામને 22 નવેમ્બરે Theatres માં રિલીઝ થશે.

સાઉથના સુપરસ્ટાર સૂર્યા અને બોબી દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ કંગુવા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ આ મહિને 14 મી નવેમ્બરે Theatresમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત હાઈપ જોવા મળી રહી છે. એટલું જ નહીં ટ્રેલરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

અનુરાગ બાસુની લોકપ્રિય ફિલ્મ મેટ્રો ઇન દિનનો પણ નવેમ્બરમાં તમારું મનોરંજન કરવા આવી રહી છે. સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર જેવા લોકપ્રિયા કાલાકારો સાથે રોમેન્ટિક-થ્રિલર ફિલ્મ 29 નવેમ્બરના રોજ Theatres માં રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

આ પણ વાંચો:

Tags :
Advertisement

.

×