Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Janmashtami: આજે 'લાલો' 5251 વર્ષમાં પ્રવેશશે..આ વર્ષે ગજબનો સંયોગ...

ભગવાન શ્રી કૃષ્ણ 5250 વર્ષ પૂર્ણ કરીને 5251માં વર્ષમાં પ્રવેશ કરશે અષ્ટમી તિથિ-રોહિણી નક્ષત્ર જયંતિ યોગનો સંયોગ જન્માષ્ટમી પર ચંદ્ર વૃષભ અને રોહિણી નક્ષત્રમાં રહેશે સર્વાર્થ સિદ્ધિ યોગ, ગજકેસરી યોગ અને શશ રાજયોગની પણ રચના Janmashtami : આ વખતે...
janmashtami  આજે  લાલો  5251 વર્ષમાં પ્રવેશશે  આ વર્ષે ગજબનો સંયોગ
Advertisement
  • ભગવાન શ્રી કૃષ્ણ 5250 વર્ષ પૂર્ણ કરીને 5251માં વર્ષમાં પ્રવેશ કરશે
  • અષ્ટમી તિથિ-રોહિણી નક્ષત્ર જયંતિ યોગનો સંયોગ
  • જન્માષ્ટમી પર ચંદ્ર વૃષભ અને રોહિણી નક્ષત્રમાં રહેશે
  • સર્વાર્થ સિદ્ધિ યોગ, ગજકેસરી યોગ અને શશ રાજયોગની પણ રચના

Janmashtami : આ વખતે દ્વાપર યુગમાં એક દુર્લભ સંયોગ વચ્ચે સોમવારે Janmashtami એ મહાયોગી શ્રી કૃષ્ણ અવતાર લેશે. જ્યોતિષીઓના મત મુજબ મથુરામાં ચંદ્ર ઉદય નિશિથ બેલામાં રાત્રે 11.24 વાગ્યે થશે. આવી સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ 5250 વર્ષ પૂર્ણ કરીને 5251માં વર્ષમાં પ્રવેશ કરશે.

Tags :
Advertisement

.

×