Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UN Women અને UNODC નો ખુલાસો, સરેરાશ દરરોજ 140 મહિલાઓ-યુવતીઓની હત્યા

One woman killed every 10 minutes : અમેરિકામાં સરેરાશ 1.6 Womens નું શારીરિક શોષણ થાય છે
un women અને unodc નો ખુલાસો  સરેરાશ દરરોજ 140 મહિલાઓ યુવતીઓની હત્યા
Advertisement
  • આફ્રિકામાં આશરે 21 હજાર 700 Womens ની હત્યા થઈ હતી
  • અમેરિકામાં સરેરાશ 1.6 Womensનું શારીરિક શોષણ થાય છે
  • પારિવારિક હિંસામાં પુરુષ કરતા Womens ની હત્યા વધારે

One woman killed every 10 minutes : જો યુએનના એક અહેવાલ ઉપર નજર કરીએ, તો Womens માટે સૌથી સુરક્ષિત તેમનું ઘર છે. કારણ કે... જે રીતે Womens ની અસુરક્ષાને લઈ આંકડાઓ સામે આવ્યા છે, તે જાણીને સામાન્ય માણસનું માથું ભમી જશે. યુએનના એક અહેવાલમાં એવું સામે આવ્યું છે કે, વર્ષ 2023 માં દરરોજ સરેરાશ 140 Womens ને તેમના અંગત વ્યક્તિઓએ મોતને હવાલે કરી છે. જોકે યુએનમાં આવેલી બે ખાનગી સંસ્થાઓ દ્વારા આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જોકે સંયુક્ત રાષ્ટ્ર મહિલા અને સંયુક્ત રાષ્ટ્રના ડ્રગ્સ અને ક્રાઈમ ઓફિસના જણાવ્યા અનુસાર વર્ષ 2023 માં 51 હજારથી વધુ Womensની મોતના આરોપીઓ તેના સંબંધીઓ, મિત્રો અને અંગત વ્યક્તિ સામે આવ્યા છે.

આફ્રિકામાં આશરે 21 હજાર 700 Womensની હત્યા થઈ હતી

આજે International Day for the Elimination of Violence against Women છે. UN Women અને UNODC દ્વારા આ અંગે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે International Day for the Elimination of Violence against Women ના આંકડાઓમાં એટલા માટે વૃદ્ધિ જોવા મળી છે, કારણ કે... મોટાભાગના દેશે આંકડા મંગાવ્યા હતા. UN Women અને UNODC ના મુજબ દરેક દેશમાં Womens અને યુવતીઓ સૌથી વધુ લિંગના કારણે હિંસાનો શિકાર બને છે. ત્યારે Womens ની હત્યામાં સૌ પ્રથમ આફ્રિકા દેશ આવે છે.

Advertisement

આ પણ વાંચો: આ શહેરમાં 1536 કલાકો માટે સૂરજ થયો ગાયબ, તે બાદ 3 મહિના માટે સૂર્યાસ્ત થશે નહીં

Advertisement

અમેરિકામાં સરેરાશ 1.6 Womensનું શારીરિક શોષણ થાય છે

વર્ષ 2023 માં આફ્રિકામાં આશરે 21 હજાર 700 Womens ની હત્યા થઈ હતી. વર્ષ 2023 માં અમેરિકામાં પણ Womens ની હત્યામાં બે ગણો વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં પ્રતિ એકલાખ Womens 1.6 Womens શારીરિક શોષણનો શિકાર છે. તો ઓશિનિયામાં 1 લાખ Womens માં 1.5 Womens શારીરિક શોષણનો શિકાર છે. તો UN Women અને UNODC ના અહેવાલ અનુસાર, એશિયાએ અન્ય દેશની સરખામણીમાં આ આંકડાઓ ઘણા ઓછા છે. કારણ કે... એશિયામાં એક લાખ Womens માંથી 0.8 Womens જ શારીરિક પીડિત છે. ત્યારે યૂરોપમાં આ આંકડો 0.6 છે.

પારિવારિક હિંસામાં પુરુષ કરતા Womens ની હત્યા વધારે

UN Women અને UNODC ના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, અમેરિકામાં ઉદ્દેશપૂર્વક હત્યા કરવામાં આવે છે. કારણ કે... મોટાભાગની Womens ની લાશ તેમના નિવાસસ્થાનેથી મળી આવે છે. તો પુરુષોની હત્યા ઘરથી બહાર કરવામાં આવે છે. તો આ અહેવાલ અનુસાર, પુરુષોની હત્યા વર્ષ 2023 માં 80 ટકા અને Womens ની હત્યા 20 ટકા થઈ છે. જોકે પારિવારિક હિંસામાં પુરુષની સરખામણીમાં Womens ની હત્યા વધારે થાય છે.

આ પણ વાંચો: Syria માં 16 વર્ષની મહેનત બાદ મળ્યા 4400 વર્ષ જૂના વિશ્વના સૌથી પ્રાચીન મૂળાક્ષરો

Tags :
Advertisement

.

×